આદિત્ય બિરલા પેમેન્ટ બેંક બંધ થવા જઈ રહી છેઃ ગ્રાહકોના રુપિયા પરત કરાશે
હાલના અને આવનાર સમયમાં પેમેન્ટ બેંકોનું પ્રદર્નશ ખુબ ખરાબ જોવા મળી રહ્યું છે જાણવા મળતી માહિતી મુજબ વોડાફોનની એમ પૈસા બાદ હવે આદિત્ય બિરલા પેમેન્ટ બેંક પણ બંધ થવા જઈ રહી છે. છેલ્લા 18 મહિના જુની આ બેંકના કેટલાક કર્મચારીઓ ને આદિત્ય બિરલા ગૃપની બીજી કંપનીમાં ટ્રાસંફ કરવામાં આવ્યા છે ત્યારે કેટલાક કર્મચારીઓને તો નોકરી […]