1. Home
  2. Tag "action"

कोरोना से लड़ाई : वैक्सीन के बाद अब कोरोनारोधी दवा 2डीजी लॉन्च, डीआरएल इसे बाजार में उपलब्ध कराएगी

नई दिल्ली, 17 मई। भयावह कोरोना महामारी से जूझ रहे भारत में कोरोनारोधी दो टीकों (कोवैक्सीन व कोविशील्ड) के बाद अब एक गुणकारी दवा 2-डिऑक्सी-डी-ग्लूकोज यानी 2डीजी भी पेश कर दी गई है। रक्षा मंत्री राजनाथ सिंह और स्‍वास्‍थ्‍य मंत्री डॉ. हर्षवर्धन ने सोमवार को इस दवा की 10 हजार डोज का पहला बैच लॉन्‍च किया। […]

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે જાહેરનામાના ભંગ બદલ 60 હજાર કેસ નોંધાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયાં છે. દરમિયાન ગુજરાતમાં લોકડાઉનથી અત્યાર સુધીમાં જાહેરનામાંના ભંગ બદલ 60 હજારથી પણ વધારે ગુના નોંધવામાં આવ્યાં છે. એટલું જ નહીં લોકડાઉન અને રાત્રી કર્ફ્યુ દરમિયાન પોલીસ દ્વારા 4.92 લાખ જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાકાળમાં માસ્ક ફરજિયાત બન્યું […]

અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈન મુદ્દે AMCનું આક્રમક વલણ, બે દિવસમાં રૂ. 3 લાખથી વધુનો દંડ વસુલાયો

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. બીજી તરફ મનપા તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ વધારે ફેલતું અટકાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા અમદાવાદવાસીઓ પાસેથી તંત્ર દ્વારા બે દિવસમાં જ લગભગ 3 લાખથી વધારે દંડ વસુલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં માસ્ક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code