GDP પડી ભાગંતા પ્રિયંકાનું નિવેદનઃ‘અચ્છે દીન’ નું ભોંપુ વગાડનાર સરકારે અર્થવ્યવ્સ્થાને કર્યું પંચર
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ અર્થવ્યવ્સ્થાનો મુદ્દો ઉઠાવતા માદી સરકાર પર પ્રહાર કર્યો છે,પ્રિંયકાએ કહ્યું કે GDP વિકાસ દરથી સાફ જોય શકાય છે કે સારા દિવસનું ભોપૂં વગાડનારી બીજેપી સરકારે રેથવ્યવ્સ્થાના હાલતમાં પંચર કરી નાખ્યું છે, GDPમાં કોઈ ગ્રોથ નથી કે રુપિયાની મજબુતી પણ નથી,રોજગાર ગાયબ છે,હવે તો સાફ શબ્દોમાં જણાવો કે અર્થવ્યવસ્થાને નષ્ટ કરનાર કોણ […]