પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અબ્દુલ કાદિરનું 63 વર્ષની વયે નિધનઃ ‘કાર્ડિયાક એરેસ્ટ’ મોતનું કારણ
પાકિસ્તાની મહાન ક્રિકેટર અબ્દુલ કાદિરનું નિધન 63 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા કાર્ડિયાક એરેસ્ટ મોતનું કારણ પાંચ વન-ડે મેચમાં કેપ્ટનશિપ લીધી હતી ટીમના મુખ્ય સિલેક્ટર રહી ચૂક્યા હતા ડાન્સર બોલર તરીકે જાણિતા હતા પાકિસ્તાન ક્રિકેત જગતમાં મહત્વનું સ્થાન ધરાવનારા પૂર્વ પાકિસ્તાની ક્રિક્ટર અબ્દુલ કાદિરનું 63 વર્ષની વયે કાર્ડિયાક એરેસ્ટના કારણે લોહોરમાં મોત નિપજ્યું છે,પાકિસ્તાની ક્રિકેટરોમાં […]