‘આયુષ્યમાન ભારત યોજના’ને પુરુ થયું 1 વર્ષ – અત્યાર સુધી 47 લાખ લોકોએ કરાવ્યો મફ્ત ઈલાજ
આયુષ્યમાન ભારત યોજનાને 1 વર્ષ પુરુ થયુ અત્યાર સુધી 47 લાખ લોકોએ લાભ લીધો આ યોજનામાં સરકારને કુલ 7500 કરોડનો ખર્ચ અત્યાર સુધી 18,092 હોસ્પિટલોને યોજનામાં જોડવામાં આવી લાભાર્થીઓને 5 લાખ રુપિયાનો વીમો આપવામાં આવે છે સરકારી અને ખાનગી બન્ને હોસ્પિટલોમાં આ સુવિધાનો લાભ મળી શકે છે આયુષ્યમાન ભારત યોજના- 25 સપ્ટેમ્બર 2019 સુધી આયુષ્યમાન […]