મણિપુરમાં નકલી આધાર કાર્ડ સાથે નવ રોહિંગ્યાની ધરપકડ
ઈમ્ફાલ: મણિપુરના તેંગ્નૌપલ જિલ્લામાં ભારત-મ્યાંમાર બોર્ડર નજીકના મોરેહ શહેરથી નવ રોહિંગ્યાને નકલી આધાર કાર્ડ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે શનિવારે આના સંદર્ભે જાણકારી આપી છે. એસપી વિક્રમજીતે કહ્યુ છે કે ગુપ્ત માહિતીના આધારે પોલીસે નકલી આધાર કાર્ડ રાખવાના આરોપમાં 27મી મેના રોજ તેંગ્નોપલ ચોકીથી બે મહિલાઓ સહીત ચાર રોહિંગ્યાઓની ધરપકડ કરી હતી. એસપીએ કહ્યુ […]