રામ મંદિરને 613 કિલોના બેલની ભેટ- તમિલનાડુથી પદયાત્રા કરી આ બેલ લાવવામાં આવ્યો
રામ મંદિરને મળી અનોખી ભેટ તમિલનાડુથી પદયાત્રા કરીને 613 કિલોનો બેલ લાવવામાં આવ્યો દુર સુધી ગુંજશે તેનો નાદ દેશના રાજ્ય ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ શરુ થયું છે ત્યારથી અનેક ભક્તો મંદિર માટે અવનવું દાન આપી રહ્યા છે,મોટા પ્રમાણમાં શ્રધ્ધાળુંઓ મંદિર માટે કંઈકને કંઈક દાન કરી જ રહ્યા છે ત્યારે હાલ પણ આ શીલશીલો ચાલું […]