1. Home
  2. Tag "5g"

હવે આ બન્ને મોટા દેશો ભારત સાથે મળીને 5-જી નેટવર્ક પર કાર્ય કરશે

ચીનને કરારો જવાબ ભારતની સાથે 5 જી પર કામ કરશે ઇઝરાઇલ અને અમેરિકા 5 જી કોમ્યુનિકેશન નેટવર્ક પર સાથે મળીને કરી રહ્યા છે કામ ભારત, ઇઝરાઇલ અને અમેરિકાએ આગામી પેઢીના વિકાસ અને ઉભરતી તકનીકીઓના ક્ષેત્રમાં પરસ્પર સહયોગમાં કામ કરવાનું શરૂ કર્યું છે. આ માહિતી આપતાં એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે ત્રણેય દેશો 5 જી કોમ્યુનિકેશન […]

RSSના સંગઠને ખોલ્યો મોરચો, 5G માટે સ્વદેશી નેટવર્ક તૈયાર કરવાની મોદી સરકાર સમક્ષ માંગ

આરએસએસ સાથે જોડાયેલા સ્વદેશી જાગરણ મંચે દૂરસંચાર ક્ષેત્રમાં વિદેશી કંપનીઓ ખાસ કરીને ચીનની કંપનીઓના પ્રવેશનો વિરોધ કર્યો છે. મંચે કહ્યુ છે કે સરકારે સુરક્ષાની દ્રષ્ટિથી દેશના દૂરસંચાર નેટવર્કના નિર્માણનું કામ ડોમેસ્ટિક કંપનીઓ માટે જ અનામત રાખવું જોઈએ. મંચે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી ચિંતાઓને ટાંકીને રવિવારે કહ્યું છે કે દૂરસંચાર નેટવર્ક ક્ષેત્રમાં વિદેશી કંપનીઓ અને ખાસ […]

5Gના યુગનું કાઉન્ટડાઉન શરૂ, મોદી સરકાર સ્પેક્ટ્રમની હરાજીથી એકઠા કરશે 6 લાખ કરોડ

નવી દિલ્હી: મોદી સરકારે દેશના ટેલીકોમ સેક્ટરમાં એક નવી ક્રાંતિ માટે કમર કસી છે. 4જી બાદ હવે ટેલિકોમ સેક્ટર પાંચમી પેઢીની સેવાઓ એટલે કે 5Gમાં ઝડપથી ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. સરકાર આ સૌથી મહત્વકાંક્ષી ડિજિટલ પહેલ હેઠળ સ્પેક્ટ્રમની હરાજીથી છ લાખ કરોડ રૂપિયા એકઠા કરે તેવું અનુમાન છે. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, સ્પેક્ટ્રમ હરાજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code