ક્યારે અને કેવી રીતે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની શરૂઆત થઇ ? જાણો તેનો ઈતિહાસ….
– દેવાંશી દેસાણી 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની કરાઈ છે ઉજવણી કોરોના મહામારીને કારણે શિક્ષક દિન ઉજવાશે ઓનલાઇન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સન્માનમાં ઉજવાય છે આ દિવસ 1962માં શિક્ષક દિન મનાવવાની થઇ હતી શરૂઆત 100થી વધુ દેશોમાં જુદા જુદા દિવસોમાં ઉજવાય છે શિક્ષક દિન 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. શિક્ષક દિવસ દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ […]