રણમાં પાકિસ્તાનનું ષડયંત્ર, બોર્ડર નજીક સેના અને આતંકવાદીઓનો જમાવડો વધાર્યો
રાજસ્થાન બોર્ડર એરિયા નજીક પાકિસ્તાનની 55મી બ્રિગેડની તેનાતી બોર્ડર પર પાકિસ્તાની પોનોલીકની 16મી ડિવિઝને પણ ડેરો નાખ્યો ભારત અને પાકિસ્તાનની સરહદે પાકિસ્તાનની ડર્ટી ગેમ ચાલુ છે. એક તરફ સીમાની નજીક ગામમાં લોકોને તે કથિત જેહાદના નામે ઉશ્કેરવામાં લાગી છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં પાકિસ્તાની સેના બોર્ડર નજીક આવીને ડેરો નાખી ચુકી છે. ગુપ્ત જાણકારીઓ […]
