અમેરિકન સંગઠને કબૂલ્યું, કલમ-370એ જમ્મુ-કાશ્મીરમાં સશસ્ત્ર હિંસા માટે જમીન કરી હતી તૈયાર
કલમ-370 હતી જમ્મુ-કાશ્મીરમાં હિંસા-આતંકનું કારણ અમેરિકન સંગઠને કલમ-370 અસરહીન કરવાનું કર્યું સમર્થન કાશ્મીર ઓવરસીઝ એસોસિએશન દ્વારા નિર્ણયનું સ્વાગત વોશિંગ્ટન: એક ટોચના કાશ્મીરી-અમેરિકન સંગઠનનું કહેવું છે કે ભારતીય બંધારણની કલમ-370 અને 35-એ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં સશસ્ત્ર હિંસા માટે જમીન તૈયાર થઈ હતી. બુધવારે સંગઠને દાવો કર્યો હતો કે દુષ્પ્રચાર કરનારા લોકોનું એક જૂથ આ જોગવાઈઓને રદ્દ કરવા […]