એક વર્ષમાં 1.75 લાખ લોકો અને કંપનીઓએ બેંકમાંથી 1 કરોડથી વધુ રકમ ઉપાડી
નાણમંત્રી નિર્મલા સીતારમણે શુકર્વારે બજેટ બહાર પાડ્યુ હતું અને આ બજેટમાં ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે અને બ્લેકમનીને બહાર પાડવા માટે એક પહેલ કરવામાં આવી હતી જેમાં જો કોઈ પણ બેંક ગ્રાહક એક વર્ષની અંદર 1 કરોડથી વધુ રુપિયા ઉપાડશે તો તેને 2 ટકા TDS સરકારને આપવો પડશે. એટલે કે 1 કરોડ પાછળ 2 લાખ રુપિયા […]