ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 3 : 1857નો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ, અંગ્રેજોની હિંદુ-મુસ્લિમો વચ્ચે વૈમનસ્યની રાજનીતિનો પ્રારંભ
આનંદ શુક્લ 1857માં અંગ્રેજોથી સ્વતંત્ર થવા માટે શરૂ કરાયેલા રાષ્ટ્રયજ્ઞમાં બલિદાનોની હારમાળા સર્જાઈ હતી. સ્વતંત્રતાવીરોએ પોતાની પ્રબળ રક્તધારાઓથી કરેલી ક્રાંતિમાં કંપની રાજને વહાવી દેવાની કોશિશ કરી હતી. પરંતુ તેમાં તાત્કાલિક સફળતા મળી નહીં. આ બલિદાનોનું વર્ષો સુધી બળવો કહીને અપમાન થતું રહ્યું, પણ સ્વતંત્રતાવીર વિનાયક દામોદર સાવરકરે તેને સૌ પ્રથમવાર ભારતની આઝાદીની લડાઈ ગણાવી હતી. […]