હવે ખડૂતોની સમસ્યાનો આવશે અંત- આવતીકાલે પીએમ મોદી લોન્ચ કરશે 1 લાખ કરોડની ધિરાણ સુવિધા
આવતી કાલે પીએમ મોદી લોન્ચ કરશે 1 લાખ કરોડની સહાય વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી કૃષિ ઈન્ફ્રાસ્ટક્ચર ફંડ સુવિધા લોન્ચ કરાશે પીએમ-કિસાન યોજના હેઠળ 8.5 લાખ કરોડ ખેડૂતોને છઠ્ઠા હપ્તા તરીકે 17 હજાર કરોડ રુપિયા જાહેર કરાશે 9 ઓગસ્ટ સવારે 11 વાગ્યે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી કૃષિ ઈન્ફ્રાસ્ટક્ચર ફંડ હેઠળ એક લાખ કરોડ રુપિયાની […]