દેશની નિરસ અર્થવ્યવસ્થા પર નાણામંત્રીનું નિવેદનઃ “વૈશ્વિક મંદીને સમજવાની જરુર છે”
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થાને લઈને પ્રેસ કોન્ફોરન્સ યોજી હતી,તેમણે કહ્યું હતું કે વિશ્વની તુલનામાં ભારતની અર્થવ્યવસ્થા ખુબ સારી પરિસ્થિતીમાં છે, બાકીના દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા છે,નાણામંત્રીએ વધુમાં કહ્યું હતુ કે આપણે વૈશ્વિક મંદીને સમજવાની જરુર છે,ચીન-અમેરીકા ટ્રેડ વૉરથી મંદીનો ખતરો વધી ગયો છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું કે, એવું […]