ઓડીશા સરકારનું સરહાનિય કામઃ આર્થિક રીતે નબળા પદ્મ પુરસ્કારીઓને દર મહિને 10 હજાર અપાશે
ઓડીશા કરકારનું સરહાનિય કામ પદ્મ પુરસ્કારીઓને અપાશે દર મહિને 10 હજાર રુપિયા પદ્મ પુરસ્કારીઓની આર્થિક હાલત કથળતા લેવાયો નિર્ણય કુલ 45 લોકો પદ્મ પુરસ્કારથી સન્માનિત ઓડીશા સરકારે એક નવી પહેલ કરી છે જેમાં જે લોકોને ભૂતકાળમાં પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે અને જેઓ હાલ આર્થિક રીતે નબળા છે તેઓ ને ઓડીશા સરકાર દર મહિને […]