દેશમાં 2021મા કોરોના વેક્સિન આવી જશે પરંતુ સંક્રમિતોને પુરી પાડવી પડકાર રુપ – મહિલા વૈજ્ઞાનિકનું નિવેદન
વેક્સિન આવ્યા બાદ પણ લોકોને પુરી પાડવી પડકાર રુપ હશે મહિલા વૈજ્ઞાનિકનું નિવેદન વર્ષ 2021મા વેક્સિન મળી જશે પણ પડકાર અનેક હશે ગગનદીપ કાંગે રસીકરણ અંગે ચિંતા વ્યક્ત કરી દેશના એક પ્રમુખ મહિલા વૈજ્ઞાનિકે કહ્યું કે, દેશને વર્ષ 2021 માં કોરોના વાયરસની વેક્સિન મળી શકે છે. તમિલનાડુના વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજીના પ્રોફેસર અને વર્લ્ડ […]