કોંગ્રેસને વધુ એક મોટો ઝટકોઃ ગુજરાતમાં 40 નેતાના રાજીનામાં
ગુજરાત રાજ્યમાં જગન્નાથ રથયાત્રાને લઈને પથ્થરમારો જેવી ઘટના બની હતી જેને લઈને રાજકરણમાં ગરમાટો જોવા મળ્યોં છે, કોગ્રેસ પાર્ટીના 40 નેતાઓ આ ઘટનાને વખોળતા રાજીનામાં આપ્યા છે.નેતાઓ પાર્ટીના અધ્યક્ષના વર્તનથી નારાજ લાગી રહ્યા છે. ગુજરાતમાં કોગ્રેસના નેતાઓ પથ્થરમારાની ઘટનાને લઈને પોતાના પાર્ટીના અધ્યક્ષથી રીસાયા છે, સુરતમાં રથયાત્રાના દિવસે થયેલા પથ્થરમારાને લઈને કોર્ગેસ પાર્ટીના નેતાઓએ પોતાનીજ […]