નાણામંત્રી સીતારમણ એ આત્મનિર્ભર 3.0 નું એલાન કર્યુ – રાહત પેકેજની કરી ઘોષણા
નાણામંત્રી સીતારમણ આત્મ નિર્ભર 3.0 નું એલાન કર્યુ રાહત પેકેજની કરી ઘોષણા રોજગદારીની તકો ઉત્પન્ન થશે અનેક કર્મચારીઓને સરકારી યોજનાના લાભો મળશે દિલ્હી- કોરોના સંકટ અને લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે મોદી સરકારે ગુરુવારના રોજ એક રાહત પેકેજની ઘોષણા કરી છે, નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસકોન્ફોરન્લસમાં કહ્યું કે, હાલમાં રજુ થયેલા આંકડો પ્રમાણ […]