જમ્મુ-કાશ્મીરના શોપિયા જીલ્લામાં સેનાના જવાનોએ 4 આતંકીઓનો કર્યો ખાતમો
સેનાને મળી મોટી સફળતા સેનાના જવાનોએ 4 આતંકીઓને કર્યા ઠાર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું આ વર્ષ દરમિયાન 130થી વધુ આતંકીઓનો કર્યો ખાતમો જમ્મુ-કાશ્મીર કે જ્યા અવાર નવાર આતંકીઓ ઘુસણખોરી કરતા હોવાની ઘટના બનતી રહેતી હોય છે,અને દેશની સેના સતર્ક રહીને તેમના નાપાક ઈરાદાઓને ખતમ કરતા હોય છે,આતંકીઓ અને સેનાની અહી મોટે ભાગે જંગ છેડાયેલી […]