આજે બોળચોથ : સાતમ આઠમના પર્વનો શુભારંભ
દેવાંશી- બોળચોથથી જન્માષ્ટમીના તહેવારોનો શુભારંભ ગાયની પૂજા કરવાનો ઉત્તમ દિવસ ગણાય સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કરાઈ છે આ વ્રત ગૌરીવ્રત કરવાનો અનેરો મહિમા છે, ગોરી એટલે પાર્વતી. પાર્વતી એટલે સકલ પ્રકૃતિ – અન્નપૂર્ણા. ગોરી એટલે મંગલકારી… જે રીતે પ્રકૃતિ અન્નપૂર્ણા છે.. એજ રીતે ગાય માનવની અન્નપૂર્ણા કે જીવનદાત્રી છે.ભારતીય સંસ્કૃતિના આવા દર્શનથી ગૌરીવ્રતની પરંપરા છે.પોતાના પરિવારનું મંગલ – […]