મુસ્લિમ મહિલાએ BJPને સમર્થન આપતા મકાન માલિકે મહિલાને ધર ખાલી કરાવ્યું
ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મુસ્લીમ મહિલાએ પોતાના મકાન માલિક પર એક ચોંકાવનારો આરોપ લગાવ્યો છે, મહિલાએ દાવો કર્યો છે કે પોતે એક દિવસ પહેલા બીજેપી સાથે જોડાઈ હતી જેના પછી તરત જ બીજે દિવસે મકાન માલિક તેની પાસે આવી અપશબ્દો બોલીને ખરાબ વ્યવહાર કરવા લાગ્યો હતો ઉપરાંત તેણે પોતાનું મકાન તાત્કાલિક ખાલી કરવા પણ કહ્યું, […]