અમેરિકાનાં 14 રાજ્યોમાં કોરોના વકર્યો – ડોક્ટરે માનસિક રીતે સ્વસ્થ રેહવાની સલાહ આપી
અમેરિકાનાં 14 રાજ્યોમાં કોરોરના વકર્યો ડોક્ટરે માનસિક રીતે સ્વસ્થ રેહવાની સલાહ આપી રોજના કેસોમાં વધારો નોંધાયો સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વર્તાય રહી છે, જ્યારે વિશ્વની મહાસત્તા અમેરિકામાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, સોમવારના રોજ અહીં 58 હજારથી કેસ સામે આવ્યા હતા. જે ઑગસ્ટ પછીનો મોટો આંકડો છે,૨૨ જુલાઇ નાં રોજ 67,200 સંક્રમિત […]