એનઆઈના રિપોર્ટમાં જેકેએલએફના ચીફ અને અલગાવવાદી નેતા યાસીન મલિક,શબ્બીર હમદ શાહ અને કેટલાક અન્ય અલગાવવાદી નેતાઓને લઈને ક મોટો ખુલાસો થયો છે, ખુલાસામાં જાણાવા મળ્યું છે કે,કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે લોકોને લશ્કર-એ-તૈયબાના હાફિઝ સઈદ પાસેથી ફેંડ મળતું હતું.
જેકેલએફના ચીફ અને અલગાવવાદી નેતા જેમ કે, યાસીન મલિક,શબ્બીર અહમદ શાહ,મશરત લમ ને રાશિદ એન્જિનિયરને લશ્કર-એ-તૈયબાના ચીફ સઈદ તેમને આતંકને અંજામ પવા માટે મોટા પ્રમાણમાં રુપિયાનું દાન કરતા હતા.
UAPAના નવા કાયદા હેઠળ એઆઈએ હવે આ મુદ્દે ચાર્જશીટ દાખલ કરશે.એનઆઈએ એ 214 પાનાનો એક રિપોર્ટ પણ તૈયાર કર્યો છે, કાશ્મીરમાં આતંકવાદીઓને ફંડ આપવા અને પથ્થરમારો કરવા માટે પૈસા એકત્ર કરવાના અલગાવવાદીઓ હાફિઝ સઇદના સામે તમામ મજબૂત પુરાવા છે. આ ખુલાસો યાસીન મલિકની એક ડિજિટલ ડાયરીના માધ્યમથી થયો છે.