hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: નવી સરકારનો પહેલો દિવસ, બિહારના સીએમ નીતીશ કુમારની આજે કેબિનેટ બેઠક
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > નવી સરકારનો પહેલો દિવસ, બિહારના સીએમ નીતીશ કુમારની આજે કેબિનેટ બેઠક
revoinews

નવી સરકારનો પહેલો દિવસ, બિહારના સીએમ નીતીશ કુમારની આજે કેબિનેટ બેઠક

Vinayak Barot
Last updated: November 17, 2020 10:20 am
Vinayak Barot
Published: November 17, 2020
Share
SHARE
  • નીતીશ કુમારે બિહારના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ
  • આજે નવી સરકારનો પહેલો દિવસ
  • નવગઠિત કેબિનેટની બેઠક યોજાશે
  • વિધાનસભાનું વિશેષ સત્ર 23 નવેમ્બરના રોજ યોજાશે
  • નીતીશ કુમાર સિવાય 14 નેતાઓએ રાજ્યપાલ સમક્ષ શપથ લીધા હતા

પટના: બિહારના તમામ મંત્રીઓએ શપથ લીધા બાદ હવે નવી કેબિનેટની બેઠક આજે યોજાશે. નવી સરકારનો આ પહેલો દિવસ હશે. જયારે વિધાનસભાનું વિશેષ સત્ર 23 નવેમ્બરના રોજ યોજાશે. રાજભવન ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં નીતીશ કુમાર સિવાય 14 નેતાઓએ રાજ્યપાલ સમક્ષ શપથ લીધા હતા.

નીતીશ કુમારે સોમવારે બિહારના મુખ્યમંત્રી પદના સાતમી વખત શપથ ગ્રહણ કર્યા હતા. રાજભવન ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ ફાગુ ચૌહાણે નીતીશ કુમારને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. નીતીશ કુમારની સાથે ભાજપના સાત મંત્રીઓ, જેડીયુના પાંચ મંત્રીઓ અને ‘હમ’ પાર્ટી તથા વીઆઈપી પાર્ટીના એક-એક મંત્રીઓએ શપથ લીધા હતા.

ભાજપ વિધાનસભા પક્ષના નેતા અને કટિહારના ધારાસભ્ય તારકિશોર પ્રસાદ અને ઉપનેતા અને બેતિયાના ધારાસભ્ય રેણુ દેવીએ પણ શપથ લીધા હતા. તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહે ટવિટ કરીને નીતીશ કુમારને પુન:બિહારના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેવા પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ઉપમુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી અને મંત્રી પદના શપથ લીધેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ વખતે નીતીશ મંત્રીમંડળનો દેખાવ બદલાયો હોય તેવું લાગી રહ્યું છે. તેમાં ભાજપના વધુ મંત્રીઓએ શપથ લીધા હતા અને બે ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ચૂંટણીમાં ભાજપને 74 બેઠકો મળી હતી, જયારે જેડીયુને મળેલી 43 બેઠકો કરતાં 31 બેઠકો વધુ છે.

_Devanshi

You Might Also Like

અધ્યાપકોના પડતર પ્રશ્નો બાબતે GUSSની શિક્ષણમંત્રીશ્રી અને વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
“Ye jo mei apne kandhe pe leke ja raha hu, ye hai apka loktantra” – Thackeray
જાણો રફાલને ભારત કોણ લાવી રહ્યું છે? કાશ્મીર અને રફાલનું કનેક્શન..
કોરોનાવાયરસની રસી શોધવા બ્રિટનનો અનોખો પ્રયાસ, માનવ શરીરમાં નાખશે કોરોનાવાયરસ
યેદિયુરપ્પાએ સાબિત કરી બહુમતી, કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મતમાં થયા પાસ
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयदेश-विदेशराजनीतिहिन्दी

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

August 8, 2026

मोहन भागवत के जेन-जी बयान का भाजपा सांसदों ने किया समर्थन, बोले- युवा विपक्ष के बहकावे में नहीं आएगा

कोरिया मास्टर्स : अश्मिता की टॉप सीड पर स्तब्धकारी जीत, रक्षिता ने तन्वी को बाहर किया, सेमीफाइनल में आमने-सामने

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

JPSC Exam Scam : मुख्य आरोपी के ससुर से सीआईडी की पूछताछ, करोड़ों की संपत्तियां जांच के दायरे में

दिल्ली-एनसीआर में झमाझम बारिश से मौसम हुआ सुहाना, IMD ने जारी किया येलो अलर्ट; जानें अगले 5 दिनों का हाल

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?