hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે વધારે અઘરું બનશે, સિટિઝન ટેસ્ટમાં કરાયો ફેરફાર
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે વધારે અઘરું બનશે, સિટિઝન ટેસ્ટમાં કરાયો ફેરફાર
revoinews

અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે વધારે અઘરું બનશે, સિટિઝન ટેસ્ટમાં કરાયો ફેરફાર

sanket
Last updated: November 17, 2020 11:25 am
sanket
Published: November 17, 2020
Share
SHARE
  • હવે અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે
  • હવે USCIS દ્વારા તેની સિવિક્સ ટેસ્ટમાં ફેરફારો કરવામાં આવ્યા
  • ઇમિગ્રેશન નિષ્ણાતો અનુસાર આ ટેસ્ટ વધારે અઘરી હશે

મુંબઇ: જો કોઇ વ્યક્તિએ હવે અમેરિકાની નાગરિકતા મેળવવી હશે તો હવે વધુ મહેનત કરવી પડશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા તેની સિવિક્સ ટેસ્ટમાં ફેરફારો કરવામાં આવ્યા છે. જે લોકો અમેરિકન સિટિઝનશિપ મેળવવા ઇચ્છે છે તેમના માટે આ ટેસ્ટ ફરજીયાત છે. USCIS પ્રમાણે જે લોકોએ 1 ડિસેમ્બર 2020 કે તેના પછી અરજી કરી હશે તેમના માટે ઓલર ટેસ્ટનું નવું વર્ઝન હશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઇમિગ્રેશન એજન્સીએ જણાવ્યું હતું કે નવી ટેસ્ટમાં એવા પ્રશ્નો વધારે હશે જેનાથી અરજી કરનાર વ્યક્તિ અમેરિકાના ઇતિહાસ અને નાગરિકશાસ્ત્રની વધારે સમજ હોય. આ ઉપરાંત એવા મુદ્દાઓની વિવિધતા હશે જેનાથી અરજી કરનારને અમેરિકા વિશે વધારે જાણવાની તક મળશે. ઘણા ઇમિગ્રેશન નિષ્ણાતો અનુસાર આ ટેસ્ટ વધારે અઘરી હશે.

આપને જણાવી દઇએ કે ભારતમાં જન્મેલા લોકો અમેરિકાનું નાગરિકત્વ મેળવનારાઓમાં બીજું સૌથી મોટું ગ્રૂપ છે. 30 સપ્ટેમ્બર 2019ના રોજ સમાપ્ત થયેલા 12 મહિનાના સમયગાળા દરમિયાન 61,843 ભારતીયોને અમેરિકાનું નાગરિકત્વ મળ્યું હતું જે આ સમયગાળા દરમિયાન નાગરિકત્વ મેળવનારા લોકોની કુલ સંખ્યાના 7.5 ટકા છે. તેના આગલા વર્ષે 52,194 લોકોને અમેરિકાનું નાગરિકત્વ મળ્યું હતું જે 6.85 ટકા હતું.

નવી ટેસ્ટ વિશે વાત કરીએ તો પાસિંગ સ્કોરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે 60 ટકા યથાવત્ રહેશે. પાસ થવા માટે અરજીકર્તાએ 20માંથી 12 પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત રહેશે. 60 ટકા સાચા જવાબોનો માપદંડ યથાવત્ છે. પરંતુ નવા 128 પ્રશ્નોનો અભ્યાસ કરવો તે જૂના 100 પ્રશ્નોના અભ્યાસ કરતા વધારે કપરું રહેશે. 20માંથી 12નો સ્કોર કરવો તે 10માંથી 6ના સ્કોર કરતા વધારે અઘરો રહેશે.

આ અંગે USCISના ડેપ્યુટી ડાયરેક્ટર ફોર પોલિસી જોસેફ એડલોએ કહ્યું કે USCIS નવી ટેસ્ટ પર કામ કરવાને લઇને આનંદ અનુભવી રહ્યું છે. આ સમગ્ર પ્રક્રિયા યોગ્ય અને પારદર્શક બની રહે તે માટે અમે એડલ્ડ એજ્યુકેશન ક્ષેત્રના નિષ્ણાતોના મત લીધા છે.

(સંકેત)

You Might Also Like

રાષ્ટ્રાય સ્વાહા, ઈદં રાષ્ટ્રાય ઈદં ન મમ: રાષ્ટ્રયજ્ઞના ઋત્વિજ રાષ્ટ્રઋષિ શ્રીગુરુજીના વિચારોમાંથી માર્ગદર્શન લઈને આપીએ શ્રદ્ધાંજલિ
BJP leader Mansukh Vasava resigned from party
INDIA: Second Wave of Coronavirus Kills 798 doctors in the Nation
अंतरराष्ट्रीय सैन्य खेल 2021 : भारतीय सेना का 101 सदस्यीय दल भाग लेगा
LoC પર ઘૂસણખોરીની નિષ્ફળ કોશિશ, સેનાએ 5થી6 આતંકીઓને ખદેડયા
TAGGED:National newsUS CITIZENSHIP
Share This Article
Facebook Email Print
Popular News
देश-विदेशराष्ट्रीयहिन्दी

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

August 10, 2026

Jharkhand Exam Scam: JPSC-JSSC भर्ती परीक्षा घोटाले में ED की एंट्री, 40 करोड़ के वित्तीय नेटवर्क की जांच

Har Ghar Tiranga: दिल्ली मेट्रो पर चढ़ा देशभक्ति का रंग, ‘हर घर तिरंगा’ थीम वाली खास मेट्रो शुरू

Stock Market : सेंसेक्स-निफ्टी की सपाट शुरुआत, बाजार में हल्की तेजी; जानें सपोर्ट-रेजिस्टेंस

Weather Alert : MP-UP समेत 5 राज्यों में आंधी-तूफान और बिजली गिरने का अलर्ट, IMD ने जारी की चेतावनी

PM Modi से नरेंदर ने सुनाया पाकिस्तानी बॉक्सर का मजेदार किस्सा, बोले- ‘नरेंदर नाम से नफरत हो गई’

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

वैश्विक अनिश्चितता के बीच शेयर बाजार लगभग सपाट, सेंसेक्स 43 अंक मजबूत, निफ्टी 13 अंक चढ़ा

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?