1. Home
  2. revoinews
  3. જમ્મુ-કાશ્મીરમાં ઈદ પર વધુ સુરક્ષા આપવાના પ્રયત્નોઃસત્યપાલ મલિક
જમ્મુ-કાશ્મીરમાં ઈદ પર વધુ સુરક્ષા આપવાના પ્રયત્નોઃસત્યપાલ મલિક

જમ્મુ-કાશ્મીરમાં ઈદ પર વધુ સુરક્ષા આપવાના પ્રયત્નોઃસત્યપાલ મલિક

0
Social Share

હાલમાં જ 370 કલમ જમ્મુ-કાશ્મીરમાંથી હટાવ્યા બાદ પાકિસ્માતાન બોખલાયું હતું અને માહોલમાં અંશાતિં ફેલાઈ હતી, જેને લઈને કેન્દ્ર સરકારે અનેક સુવિધઆઓ અને સુરક્ષાઓમાં વધારો કર્યો હતો,જમ્મુ-કાશ્મીરમાં કઈ રીતે લોકોને વધુ સુરક્ષિત રાખી શકાય, તે માટે બનતા પ્રયત્નો થઈ રહ્યા છે.

આવનારા બે દિવસમાં બકરી ઈદ છે ,જેને લોકો ઉત્સાહથી મનાવી શકે, કોઈ પણ ડર વગર, જેથી ત્યાની સરકાર સતત કાર્યરત છે,કાશ્મીરમાં અવાર નવાર આંતકી હુમલાઓ થતા રહે છે જેને લઈને ત્યાના લોકોમાં ભયનો માહોલ રહે છે ત્યારે ઈદ જેવા તહેવાર પર સરકાર લોકોની મદદે આવીને તેમના માટેની સુરક્ષામાં વધારો કરી રહી છે.

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલનું કહેવું છે હાલમાં તો એ વાત નક્કી કરાઈ રહી છે કે ઈદમાં કાશ્મીરના લોકોને કઈ રીતે વધુ થી વધુ સુરક્ષા આપણે આપી શકીયે, શ્રીનગરમાં સત્યપાલ મલિકે કહ્યું કે ,અમે ઈદની તૈયારીઓ કરી રહ્યા છે,અમે નક્કી કરી રહ્યા છે કે કઈ રીતે અહિયાના લોકોને સુરક્ષિત રાખી શકીયે,કારણ કે ઈદનો ત્યોહાર છે, તો લોકો શાંતિના વાતાવરણમાં કોઈ પણ પ્રકારના ભય વગર ઈદની ઉજવણી કરી શકે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કેઅહિયાના લોકોને વધુ સુવિધઆઓ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો અમે કરી રહ્યા છે,

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code