પાકિસ્તાનને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે કાશ્મીરના મુદ્દા પર ટ્રંપે કહ્યું “ભારત અને પાકિસ્તાન મળીને આ મુદ્દાને સુલજાવી શકે છે”,
જી-7 સમ્મેલન દરમિયાન મેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત થઈ હતી ,ત્યારે સૌ કોઈ આ મુલાકાત પર નજર રાખીને બેઠા હતાકારણે કે ટ્રંપે પહેલા એક ભાષણમાં કાશ્મીરના મુદ્દે મધ્યસ્થતાની વાત કરી હતી.પણ જ્યારે ટ્રંપ મોદીને મળશે ત્યારે શું હશે ટ્રંપનુ નિવેદન, તે વાત પર સૌ કોઈ મીટ માંડીને બેસ્યુ હતુ.
આ મુલાકાતથી પાકિસ્તાનને ખૂબ મોટો ઝટકો લાગ્યો હતો, તે પણ ખાસ ત્યારે કે જ્યારે ટ્રંપે કાશ્મીરના મામલે એમ કહ્યું કે કાશ્મીરનો મામલો ભારત અને પાકિસ્તાન મળીમે સંભાળી શકે છે,કારણ કે પહેલા ટ્રંપે આ મામલે મધ્યસ્થતાની વાત કરી હતી પરંતુ મોદીના સામે તેમણે આ મુલાકાતમાં સાફ શબ્દોમાં કહ્યું હતુ કે “આ બે દેશ વચ્ચેના મામલો છે જેમાં કોઈ ત્રીજાએ વચ્ચે પડવાની જરુર છે જ નહી”,ત્યારે આ વાતને લઈને ઈમરાન ખાન પર ખુબ મજાક ઉડી રહી છે અને ઈમરાન ખાન પર નેક પ્રકારના જોક્ય વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેની મજા લઈ રહ્યા છે.
તો ચાલો જાણીયે ઈમરાન ખાન પર બનેલા અવનવા મીમ્સ વિશે