hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ગુજરાતી  સિનેમા જગતના દિગ્ગજ કલાકાર અને એક્ટર શરમન જોશીના પિતા અરવિંદ જોશીનું 84 વર્ષની વયે નિધન 
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ગુજરાતી  સિનેમા જગતના દિગ્ગજ કલાકાર અને એક્ટર શરમન જોશીના પિતા અરવિંદ જોશીનું 84 વર્ષની વયે નિધન 
revoinews

ગુજરાતી  સિનેમા જગતના દિગ્ગજ કલાકાર અને એક્ટર શરમન જોશીના પિતા અરવિંદ જોશીનું 84 વર્ષની વયે નિધન 

Vinayak Barot
Last updated: January 29, 2021 11:16 am
Vinayak Barot
Published: January 29, 2021
Share
SHARE
  • ગુજરાતી સિનેમા જગતના અભિનેતા અરવિંદ જોશીનું નિધન
  • પરેશ રાવલે ટ્વિટ કરીને શોક વ્યકર્ત કર્યો

મુબંઈઃ-ગુજરાતી સિનેમા જગતમાં જેનું નામ મોખરે હતું તેવુ નામ એટલે અરવિદં જોશી કે જેમણે આ દુનિયાને અલવિદા કહ્યું છે, ગુજરાતી  રંગમંચના જાણીતા કલાકાર અરવિંદ જોશીનું આજે વહેલી સવારે  84 વર્ષની વયે નિધન થયું છે. તેઓ એક્ટર શરમન જોશીના પિતા છે. ખૂબજ જાણતી નાટ્યકાર પ્રવીણ જોશીના તેઓ ભાઈ હતા.

દિગ્દર્શક અરવિંદ જોશીના નિધનથી ગુજરાતી સિનેમા જગતમાં શોકનો માહોલ જોવા મળ્યો છે, આ સમગ્ર મામલે ડીઆરડી એનાલસિસ્ટ કોમલ નાહટએ માહિતી આપી છે કે ‘અરવિંદનું મુંબઈ નાણાવટી હોસ્પિટલમાં નિધન થયું છે’.

તેમના નિધનને લઈને બોલીવૂડના અભિનેતા પરેશ રાવલે પણ શોક વ્યક્ત કર્યો છે અને તેને ભારતીય થિયેટર માટે મોટું નુકસાન જણાવ્યું છે. તેમણે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ કરીને લખ્યું છે કે, “ભારતીય થિયેટરને મોટું નુકસાન. ખૂબ જ દુ:ખ સાથે અમે જાણીતા અભિનેતા શ્રી અરવિંદ જોશીને અલવિદા કહીએ છીએ

ઉલ્લેખનીય છે કે, અરવિંદ જોશી ગુજરાતી થિયેટરના જાણીતા કલાકાર રહી ચૂક્યા છે. અરવિંદના લગ્ન ફિલ્મ અભિનેતા પ્રેમ ચોપરાની પુત્રીથી પ્રેરિત હતા.તેમનો પુત્ર શરમન જોશી એક જાણીતો બોલીવૂડ કલાકાર છે,

દિગ્ગજ કલાકાર એરવિંદ જોશીના કાર્યની વાત કરીએ તો અરવિંદ જોશી રંગભૂમિના દિગ્ગજ કલાકાર હતા.એક સારા  નિર્માતા, લેખક, દિગ્દર્શક તરીકે પણ કતાર્યરત રહી ચૂક્યા છે. અરવિંદ જોશીએ 1975માં આવેલી શોલેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે  પણ કામ કર્યુ હતુ, આ સાથએ જ ફિલ્મ ઈત્તેફાક અને અપમાન કી આગમાં પણ તેમણે સારુ કામ કર્યું હતુ.

સાહિન-

 

You Might Also Like

એરલાઈન્સ ઈન્ડિગોની ઘોષણા -1 જાન્યુઆરીથી કર્મીઓ માટે વગર પગાર ‘અવકાશ કાર્યક્રમ’ ને બંધ કરાશે
ગુજરાતમાં પેટાચૂંટણીને કોરોનાવાયરસનું ગ્રહણ, ચૂંટણી પંચે લીધો મહત્વનો નિર્ણય
WHO Report on Corona Origin: No Conclusive Evidence to Blame China
શું કહે છે કે લોકસભામાંથી મંજૂર થયેલું જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલ?
Corona Vaccine in the Offing, All States/UTs to Conduct Dry Run on Saturday
TAGGED:arvind joshisharman joshi
Share This Article
Facebook Email Print
Popular News
राजनीतिराष्ट्रीयहिन्दी

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

August 8, 2026

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

कोरिया मास्टर्स : अश्मिता की टॉप सीड पर स्तब्धकारी जीत, रक्षिता ने तन्वी को बाहर किया, सेमीफाइनल में आमने-सामने

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

JPSC Exam Scam : मुख्य आरोपी के ससुर से सीआईडी की पूछताछ, करोड़ों की संपत्तियां जांच के दायरे में

दिल्ली-एनसीआर में झमाझम बारिश से मौसम हुआ सुहाना, IMD ने जारी किया येलो अलर्ट; जानें अगले 5 दिनों का हाल

Aban Ahmed : प्रयागराज पहुंचा अबान का शव, अतीक-अशरफ और असद की कब्र के पास होगा सुपुर्द-ए-खाक

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?