1. Home
  2. revoinews
  3. અર્જુન કપુર અને મલાઈકાની લવ સ્ટોરી- અર્જુન કરતા 11 વર્ષ મોટી છે મલાઈકા
અર્જુન કપુર અને મલાઈકાની લવ સ્ટોરી- અર્જુન કરતા 11 વર્ષ મોટી છે મલાઈકા

અર્જુન કપુર અને મલાઈકાની લવ સ્ટોરી- અર્જુન કરતા 11 વર્ષ મોટી છે મલાઈકા

0
Social Share
  • અર્જુન કપુર પહેલા અર્પિતાના પ્રેમમાં હતા
  • 18 વર્ષના હતા ત્યારે તેમનું વજન 140 કિલો હતું

 

મુંબઈઃ- અભિનેતા અર્જુન કપૂરે વર્ષ 2012 માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પહેલા અર્જુન કપૂર સલમાન ખાનની બહેન અર્પિતા ખાનને ડેટ કરતા હતા આ વાત કદાચ ઘણા ઓછા લોકોને ખબર હશે, એક્ટર અર્જુન 18 વર્ષના હતા ત્યારે તેનુંઓ વજન 140 કિલો હતું. અર્જુન અને અર્પિતા બે વર્ષ સુધી ગાઢ સંબંધોમાં જોડાયેલા હતા. બ્રેકઅપ પછી તેણે પોતાની ફિટનેસ અને વજન પર કામ કર્યું.

વર્ષ 2016 થી મલાઈકા અને અરબાઝ ખાનના સંબંધોમાં તીરાડ શરુ થઈ ,બન્ને ખરાબ સંબંધોના સમાચાર આવવા લાગ્યા. 2017 માં તેમના છૂટાછેડા થયા હતા. મલાઇકાના છૂટાછેડા પછી અર્જુન સાથે તેના અફેરની ચર્ચા થઈ હતી. બંને બોલીવુડમાં પાર્ટીઓ અને ઇવેન્ટ્સમાં સાથે જોવા મળતા રહેતા હતા. જોકે, ત્યાં સુધી તેઓએ તેમના સંબંધો વિશે કંઇ કહ્યું નહીં.પરંતુ એ વાચત કોઈથી છૂપાયેલી પણ નથી કે બન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે.

આ બન્ને દુનિયાની સામે એક સાથે ત્યારે જાવા મળ્યા જ્યારે તેઓ એ બન્ને ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, વર્ષ 2019થછી આ બન્ને ચર્ચામાં રહ્યો છે,ત્યારથી તેઓ એકબીજા સાથે જોવા મળી રહ્યા છે

મલાઇકા અર્જુન કરતા 11 વર્ષ મોટી છે. આ કારણે ઘણી વખત તેને ટ્રોલ પણ કરવામાં આવે છે પરંતુ તેનાથી તેને કોઈ ફરક પડતો નથી. ફિલ્મ કમ્પેનિયનને આપેલા ઇન્ટરવ્યુમાં અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘હું મારા અંગત જીવન વિશે ખુલીને વાત કરવાનો પ્રયાસ કરતો નથી કારણ કે મને લાગે છે કે તમારે તમારા જીવનસાથીનો આદર કરવો જોઈએ.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code