ચીન અને ભારત વચ્ચે હાલ તણાવપૂર્ણ સ્થિતિ ચાલી રહી છે, ત્યારે હવે ભારતીય વાયુસેના એક નવી તાકાત સાથે સજ્જ થઈ છે, લડાકૂ એરક્રાફ્ટ રાફેલ આજે ઔપચારિક રીતે ભારતીય વાયુ સેના સાથે જોડાય ચૂક્યા છે.આ માટે અંબાલા એરબેઝ પર ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ,તો બીજી તરફ એલએસીના તણાણ વચ્ચે મોસ્કોમાં આજે. વિદેશ પ્રધાન એસ.કે. જયશંકર ચીની વિદેશમંત્રીને મળશે.
રાફેલ વિમાનને એરફોર્સના કાફલામાં સમાવેશ કરવા માટેનો ભવ્ય સમારોહ યોજાયો છે. સર્વધર્મ પૂજામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લી પણ જોડાયા હતા, ત્યાર બાદ ફ્લાઈપોસ્ટનો કાર્ય।ક્રમ થયો હતો
સાહીન-