hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: લોકસભાની ચૂંટણીમાં પાંચમા તબક્કાનું મતદાન 61.8%, પ.બંગાળમાં હિંસા, પુલવામામાં બૂથ પર ગ્રેનેડથી હુમલો
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > લોકસભાની ચૂંટણીમાં પાંચમા તબક્કાનું મતદાન 61.8%, પ.બંગાળમાં હિંસા, પુલવામામાં બૂથ પર ગ્રેનેડથી હુમલો

લોકસભાની ચૂંટણીમાં પાંચમા તબક્કાનું મતદાન 61.8%, પ.બંગાળમાં હિંસા, પુલવામામાં બૂથ પર ગ્રેનેડથી હુમલો

Revoi
Last updated: May 6, 2019 7:43 pm
Revoi
Published: May 6, 2019
Share
SHARE

લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં સાત રાજ્યોની 51 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. પાંચમા તબક્કામાં સરેરાશ 61.8 ટકા વોટિંગ નોંધાયું છે. સૌથી વધુ પ.બંગાળમાં 74 ટકા, મધ્યપ્રદેશમાં 63 ટકા, રાજસ્થાનમાં 63 ટકા, ઝારખંડમાં 64 ટકાથી વધુ વોટિંગ નોંધાયું છે. 51 બેઠકો પર 8 કરોડ 75 લાખ વોટરો મતાધિકારનો ઉપયોગ કરી શકે તેમ હતા. 51 બેઠકો પર કુલ 674 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે. 51 બેઠકોમાંથી 2014માં ભાજપને 39 અને કોંગ્રેસને 2 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ હતી.

પાંચમા તબક્કાના વોટિંગમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર અમેઠીમાં બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યો છે. બંગાળના બેરકપુરમાં ટીએમસી-ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે અને ભાજપે ફેર મતદાનની માગણી કરી છે.

ક્યાં કેટલું મતદાન?

રાજ્ય (બેઠક) 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી કુલ વોટિંગ 2014માં વોટિંગ
બિહાર (5) 44% 52% 57% 56.8
કાશ્મીર (2) 15% 17% 17% 49.8
મધ્યપ્રદેશ(7) 53% 60% 63% 57.7
રાજસ્થાન (12) 50% 58% 63% 61.6
યુપી (14) 44% 51% 55% 57.27
પ. બંગાળ (7) 62% 71% 74% 81.3
ઝારખંડ (4) 57% 58% 64% 64
રાજ્ય
(બેઠક)
11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી
બિહાર (5) 19% 21% 23% 32% 44%
કાશ્મીર (2) 4% 6% 6% 11% 12%
મધ્યપ્રદેશ(7) 18% 30% 31% 43% 48%
રાજસ્થાન (12) 24% 29% 32% 42% 48%
યુપી (14) 20% 23% 26% 35% 41%
પ. બંગાળ (7) 26% 34% 38% 50% 59%
ઝારખંડ (4) 29% 29% 35% 46% 51%

પાંચમા તબક્કામાં રાજ્યવાર બેઠક

રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશ બેઠક ઉમેદવાર
યુપી  14 182
રાજસ્થાન  12   134
મધ્યપ્રદેશ 7 110
પશ્ચિમ બંગાળ 7       83
બિહાર 5       82
ઝારખંડ 4     61
જમ્મુ-કાશ્મીર   2       22
કુલ 51     674

પ્રથમ ચાર તબક્કાનું વોટિંગ

તબક્કો બેઠક મતદાનની તારીખ મતદાનની ટકાવારી
પ્રથમ 91  11 એપ્રિલ 69.5%
દ્વિતિય 95 18 એપ્રિલ  69.44%
તૃતિય 117 23 એપ્રિલ 68.4%
ચતુર્થ  71  29 એપ્રિલ 65.51%

You Might Also Like

5-G tech: Delhi HC junks Juhi Chawla’s PIL, fines Rs.20 lakh
गणतंत्र दिवस परेड में UP की झांकी को मिला प्रथम स्थान, महाकुंभ के दिव्य स्वरूप को दर्शाया गया था
‘અનુપમા’ ઉર્ફ રુરાલી ગાંગુલી કાવ્યાના ફાધરઈન લૉ અટલે કે મિથુન સાથે બોલિવૂડની  ફિલ્મમાં કરી ચૂકી છે એકટિંગ
Second Successful Flight Test of QRSAM System
पीएम मोदी व शरद पवार की मुलाकात पर नवाब मलिक बोले – नदी के दो छोर कभी मिल नहीं सकते
Share This Article
Facebook Email Print
Popular News
महाराष्ट्रदेश-विदेशबॉलीवुडमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

August 8, 2026

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

Sawan Somwar 2026: यूपी के शिवालयों में उमड़ा आस्था का सैलाब, हर-हर महादेव से गूंजे मंदिर

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?