જયપુર: રાજસ્થાનના જયપુર એરપોર્ટ પર આજે સ્પાઈસજેટની એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડયું છે.

આ ફ્લાઈટમાં 189 પ્રવાસીઓ સવાર હતા. તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે
સવારે નવ વાગ્યે અને ત્રણ મિનિટે જયપુર એરપોર્ટ પર દુબઈ-જયપુર SG 58નું ટાયર ફાટયા બાદ તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે.
Rajasthan: Emergency landing of SpiceJet Dubai-Jaipur SG 58 flight with 189 passengers took place at Jaipur airport at 9:03 am today after one of the tires of the aircraft burst. Passengers safely evacuated. pic.twitter.com/H7WE9Yxroy
— ANI (@ANI) June 12, 2019
આ ફ્લાઈટને પાર્કિંગમાં ઉભી રાખવામાં આવી છે અને તેની તપાસ થઈ રહી છે.
tags:
flight
