જમ્મુ-કાશ્મીર પર ક્યાં 58 દેશ આપી રહ્યા છે ટેકો? સવાલ પર મગજ પરથી નિયંત્રણ ગુમાવી બેઠા પાકિસ્તાની વિદેશ પ્રધાન
જમ્મુ-કાશ્મીર પર 58 દેશોના ટેકાના દાવા પર પડકાર પાકિસ્તાનના દાવાને પડકારતા શાહ મોહમ્મદ કુરૈશી ખિજાયા શાહ મોહમ્મદ કુરૈશી છે પાકિસ્તાનના વિદેશ પ્રધાન નવી દિલ્હી : પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મોહમ્મદ કુરૈશી પોતાના મગજ પરથી નિયંત્રણ ગુમાવી બેઠા, જ્યારે તેમને એ 58 દેશોના નામ પુછવામાં આવ્યા કે જે જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યા છે. […]