PoKમાં પાકિસ્તાની સેનાનો અત્યાચાર,પ્રદર્શન કરતા લોકો પર લાઠીચાર્જ
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં શનિવારના રોજ પાકિસ્તાની સેનાના વિરુદ્ધ લોકોએ પ્રદર્શન કર્યું હતુ,પીઓકેમાં સેનાના અત્યાચારના વિરુદ્વ જ્યારે સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા ત્યારે તેમનો અવાજ દબાવવા માટે તેમના પર લાઠી ચાર્જ કરીને ખુબ માર મારવામાં આવ્યો હતો, સ્થાનિક લોકો અને સુરક્ષા દળો વચ્ચે ઝપાઝપી થઈ હતી જેમાં કેટલાક પ્રદર્શનકર્તાઓ ઘાયલ પણ થયા હતા,પોલીસે આઝાદીના સમર્થનમાં […]
