1. Home
  2. Revoi

Revoi

મંદી પર મનમોહન સિંહનું નિશાન, કહ્યુ- ખરાબ ઈકોનૉમીનો સરકારને અહેસાસ સુદ્ધાં નથી

દેશમાં આર્થિક મંદી પર ચિંતા મનમોહનનું મોદી સરકાર પર નિશાન ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પ્રવર્તમાન અર્થવ્યવસ્થાને લઈ નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યુ છે કે અર્થવ્યવસ્થા ખરાબથી બેહદ ખરાબ થઈ રહી છે અને ખતરનાક વાત એ છે કે સરકારને આ વાતનો અહેસાસ પણ નથી. ભૂતપૂર્વ વડાપ્રધાને કહ્યુ છે કે અમે આર્થિક મંદીના […]

PoKને ભારતમાં ભેળવવા પર બોલ્યા આર્મી ચીફ, એક્શન માટે સેના છે તૈયાર

પીઓકે પર સેનાધ્યક્ષ જનરલ રાવતનું મહત્વનું નિવેદન જનરલ રાવતે કહ્યુ, સેના કોઈપણ અભિયાન માટે તૈયાર જનરલ રાવતે કહ્યુ, પીઓકે પર નિર્ણય સરકારે લેવાનો છે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાવાળા જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહના નિવેદન બાદ ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે મોટી ટીપ્પણી કરી છે. જનરલ રાવતે કહ્યુ છે કે આવા મામલામાં નિર્ણય સરકારે કરવાનો હોય છે. […]

અયોધ્યા વિવાદ પર મુસ્લિમ સંગઠનોમાં ક્રેડિટ વૉર, કોણ ઉઠાવી રહ્યું છે વકીલોનો ખર્ચ?

અયોધ્યા વિવાદ પર મુસ્લિમ સંગઠન AIMPLB અને જમિયત આમને-સામને મુસ્લિમ પક્ષકારોમાં ક્રેડિટ વૉર, કોણ ઉઠાવી રહ્યું છે વકીલોનો ખર્ચ? અયોધ્યામાં બાબરી મસ્જિદ-રામમંદિર વિવાદ કેસની દૈનિક સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. માનવામાં આવે છે કે નિર્ણય નજીકના ભવિષ્યમાં આવી શકે છે. જો કે નિર્ણય આવતા પહેલા જ દેશના બે મોટા મુસ્લિમ સંગઠન આમને-સામને છે. ઓલ […]

ગણેશજીના ભક્તોને છે ચલણનો ડરઃપંડાલમાં હેલમેટની ભરમાર

ભક્તોને ચલણનો ડર સરકારના નિયમો આપણી સલામતિ માટે છે હેલમેટ પહેરીને ભક્તોએ કરી ઉતારી ગણેશજીની આરતી હેલમેટ પહેરીને ભક્તો પંડાલમાં આવ્યા આજે ગણપતિજીનું વિસર્જન એટલે ઠેર-ઠેર ઉત્સાહનો માહોલ, ત્યારે આ ઉત્સાહના માહોલ વચ્ચે સુરત શહેરમાં એક અનોખી પહેલ જોવા મળી હતી જેમાં ગણેશની આરતી કરવા આવેલા ભક્તો હેલમેટ પહેરીને આવ્યા હતા આ દ્રશ્ય જોતાજ સૌને […]

એક્ટર આમિરખાન પર તનુશ્રી દત્તાએ કાઢી ભડાશ, કહ્યું,મીટૂના આરોપી માટે દયા છે પરંતુ પીડિતો માટે નથી

બૉલિવૂડમાં મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમીર ખાન પર ફિલ્મ અભિનેત્રી તનુશ્રી દત્તાએ ભડાશ કાઢી હતી,આમિર ખાન હાલ ગુલશન કુમારની બાયોપિક ‘મોગુલ’ને લઈને ચર્ચામાં છે,આમિર ખાન આ ફિલ્મમાં જોવા મળશે. ઉલ્ખેનીય છે કે,આમિર ખાને આ ફિલ્મ તેના નિર્દેશક સુભાષ કપૂર પર લાગેલા મીટૂના આરોપના કારણે આ ફિલ્મ છોડી દીધી હતી.જો કે હવે તેઓ ફરી  ફિલ્મમાં […]

સોનિયા ગાંધીએ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી, મોદી સરકાર પર સાધ્યું નિશાન

કોંગ્રેસની બેઠકમાં આર્થિક મંદી પર ચિંતા કરાઈ વ્યક્ત મનમોહનસિંહ પણ બેઠકમાં રહ્યા હતા ઉપસ્થિત કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે પાર્ટીના નેતાઓની સાથે બેઠક કરી છે. કોંગ્રેસના મુખ્યમથકમાં થયેલી બેઠકમાં સોનિયા ગાંધીએ આર્થિક મંદીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ બેઠકમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ હાજર રહ્યા હતા. સોનિયા ગાંધીએ નેતાઓને કહ્યું કે દેશ આર્થિક […]

સાઈબર સિક્યોરિટીને મજબૂત કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની બેઠક

નેશનલ ઈન્ટેલિજન્સ ગ્રિડને પુનર્જીવિત કરાશે નેટગ્રિડના અધિકારીઓ સાથે અમિત શાહની બેઠક કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે નેશનલ ઈન્ટેલિજન્સ ગ્રિડ એટલે કે નેટગ્રિડના અધિકારીઓની સાથે બેઠક કરી છે. બેઠકમાં ગૃહ સચિવ, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સિવાય ગૃહ રાજ્ય પ્રધાન જી. કિશન રેડ્ડી પણ હાજર હતા. સૂત્રો પ્રમાણે, સાઈબર સિક્યોરિટીને વધારે મજબૂત કરવામાં પર ચર્ચા થઈ […]

ભારતનું અભિન્ન અંગ છે કાશ્મીર, કાશ્મીરીઓનું ભારત સાથે રહેવામાં જ ભલું: જમિયત ઉલેમા-એ-હિંદ

બેઠકમાં કાશ્મીરને લઈને રજૂ કરાયો પ્રસ્તાવ જમિયતે કહ્યું, પાડોશી દેશ કાશ્મીરને નષ્ટ કરવામાં લાગેલો જમિયત ઉલેમા-એ-હિંદે કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ અને કાશ્મીરીઓને હમવતન ગણાવ્યા છે. દિલ્હીમાં ગુરુવારે જમિયત ઉલેમા-એ-હિંદની સામાન્ય પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાશ્મીરને લઈને પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. આ દરમિયાન જમિયતે કહ્યુ કે કોઈ ભાગલાવાદી આંદોલન માત્ર દેશ જ નહીં, પણ […]

હબલ ટેલિસ્કોપે પહેલીવાર શોધ્યું પાણી અને વાયુમંડળવાળો રહેવા લાયક ગ્રહ

K2-18B નામના ગ્રહ પર પૃથ્વી જેવું વાયુમંડળ K2-18B નામના પથરીલા ગ્રહ પર પાણીના મોટા-ઊંડા જળસ્ત્રોત? પહેલીવાર અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાના હબલ ટેલિસ્કોપે આપણા સૌર મંડળથી દૂર એક એવો ગ્રહ શોધ્યો છે કે જ્યાં પાણી વરાળ સ્વરૂપે અસ્તિત્વમાં છે. નાસાએ કહ્યું છે કે આ ગ્રહનું નામ K2-18B છે. આ પૃથ્વીથી આકારમાં મોટો છે અને તેની ગુરુત્વાકર્ષણ […]

DRDOએ કર્યું મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ

મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલની અઢી કિલોમીટરની રેન્જ એમપીએટીજીએમના સફળ પરીક્ષણની ત્રીજી શ્રૃંખલા મિસાઈલ અલ્ટ્રા-મોર્ડન ઈમેજિંગ ઈન્ફ્રારેડ રડારથી સજ્જ ડીઆરડીઓએ આંધ્રપ્રદેશના કર્નુલમાં સ્વદેશ નિર્મિત મેન પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલનું બુધવારે સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ એમપીએટીજીએમનાં સફળ પરીક્ષણની આ ત્રીજી શ્રૃંખલા છે. આનો ઉપયોગ સેના દેશની સુરક્ષામાં કરશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code