1. Home
  2. Revoi

Revoi

દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહે કહ્યું, રાહુલ ગાંધી વાયદો પુરો નહીં કરવા બદલ માંગે માફી

મધ્યપ્રદેશમાં ખેડૂતોના દેવા માફી મામલે આકરી ટીપ્પણી દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહે કરી છે આકરી ટીપ્પણી રાહુલ  ગાંધીને કહ્યુ, મધ્યપ્રદેશના લોકોની માફી માંગો કોંગ્રેસના ધારાસભ્ય છે લક્ષ્મણસિંહ મધ્યપ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણસિંહે રાહુલ ગાંધીને રાજ્યની જનતાની માફી માગવા માટે જણાવ્યું છે. બુધવારે લક્ષ્મણસિંહે કહ્યુ કે રાહુલ ગાંધીએ પાર્ટીના સત્તામાં આવ્યાના દશ દિવસોની […]

લડાકૂ વિમાન તેજસમાં ઉડાન ભરનારા પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહઃ 30 મિનિટ સુધી આસમાનની કરી

કર્ણાટકના બેંગલુરુમાં પહેલીવાર દેશના રક્ષામંત્રી રાજનાથ નાથ સિંહ સ્વદેશી લડાકૂ વિમાન તેજસમાં ઉડાનભરવા જઈ રહ્યા છે,તો અડધો કલાક જેવો સમય  વિમાનમા જ રહેશે,3વર્ષ પહેલા જ તેજસ વિમાનને વાયુ સેનામાં સમાવેશ કર્યું હતુ,ત્યારે હવે તો તેજસનું અપગ્રેડ વર્જન પણ ટૂંક સમયમાં આવશે. ઉલ્લેખનીય છે કે તેજસ એક લડાકૂ વિમાન છે,જેને હિંદુસ્તાન એરોનોટિક લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં […]

PM મોદીએ ફૉલો કરતાની સાથે જ યૂવતીનું ટ્વિટર અકાઉન્ટ થયું હૅક

મંગળવારના રોજ પીએમના ફોલોઅર્સ વધ્યા પીએમ માદીએ સમર્થકોને ફૉલો કર્યા ટ્વિટર પર મોદીએ કલકત્તાની સીમાંતનીને પણ ફૉલો કરી થોડી જ વારમાં સીમાંતનીનું  અકાઉન્ટ હેક થયું અકાઉન્ટ હેક કર્યા બાદ માદીજીને કાશ્મીર વિશે મેસેજ મોકલાયા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના જન્મ દિવસ પર તેમના ચાહનારા લોકોને ટ્વિટર પર ફોલો કરીને એક અનોખી ભેટ આપી હતી,પીએમએ મંગળવારના […]

દેશભરમાં સતત બીજા દિવસે પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો

સતત બીજે દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો દેશભરમાં મંદીનો માર સાઉદીની અરામકો પર થયેલા હુમલાનું માઠુ પરીણામ તેલ પુરવઠામાં ઘટાડો થતા ભાવ વધ્યા કાંચા તેલની કિંમતમાં વધારો થતા તેલક્ષેત્રમાં ભાવ વધ્યા હજુ ભાવ સાતમાં આસમાને પહોંચવાની શક્યતાઓ સાઉદી અરબમાં અમરાકો તેલ કંપનીમાં ડ્રોન મારફત થયેલા હુમલા પછી કાચાતેલના ભાવમાં વધારો થયો છે ,સતત તેજીના કારણે પેટ્રોલ […]

પીએમ મોદી સાથે મમતા બેનર્જીની મુલાકાત, કુર્તો અને મિઠાઈ આપ્યા ભેંટ

પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચે થઈ મુલાકાત મમતા બેનર્જીએ પીએમ મોદીને આપી ભેંટ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે વડાપ્રધાન નિવાસ પહોંચ્યા હતા. તે વખતે મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મિઠાઈ અને કુર્તો ભેંટ આપ્યા હતા. આ મુલાકાતના એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો અને […]

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઓક્ટોબરમાં ભારત આવે તેવી શક્યતા

ઓક્ટોબરના આખરી સપ્તાહમાં ટ્રમ્પ ભારત આવે તેવી શક્યતા ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રામાં તાજમહલના દીદાર કરે તેવી પણ શક્યતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના ભારત પ્રવાસની તારીખ નક્કી થઈ નથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતની મુલાકાતે આવવાનું પ્રસ્તાવિત છે. તેમની ભારત મુલાકાતમાં આગ્રાનો પ્રવાસ પણ સામેલ છે. તેઓ ત્યાં તાજમહલની મુલાકાતે જશે. જો કે હજી સુધી ટ્રમ્પની મુલાકાતને લઈને કોઈ […]

દેશમાં હજીપણ જાતિગત ભેદભાવ ચાલુ છે, સરકારો પ્રોટેક્ટ કરવામાં નિષ્ફળ રહી છે: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટમાં એસસી-એસટી એક્ટ સાથે જોડાયેલા મામલે સુનાવણી જાતિગત ભેદભાવ હજીપણ સમાજમાં ચાલુ: સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એસસી-એસટી એક્ટ સાથે જોડાયેલા મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આઝાદીના 70 વર્ષ પસાર થઈ ચુક્યા છે. પરંતુ એ દુર્ભાગ્યપૂર્ણ છે કે દેશમાં હજીપણ જાતિગત ભેદભાવ ચાલુ છે અને સરકારો પ્રોટેક્ટ કરવામાં નિષ્ફળ […]

રાજસ્થાન અને ગુજરાતમાં 1000 કરોડની ગબન કરનારા શાતિરની ઘરપકડ

કોઑપરેટીવ સોસાયટીની કુલ 237 શાખાઓ ખોલી હતી રાજસ્થાનમાં 211 અને ગુજરાતમાં 26 શાખાઓ હતી 1 લાખ 46 હજાર 991 લોકોએ કર્યું હતુ રોકાણ કુલ રોકાણ 953 કરોડનું  હતું લોકોના પૈસાથી જલસા કરતો હતો આરોપી કોઑપરેટીવ સોસાયટીની રચના કરીને લોકોને ઠગવાની ઘટના અવાર નવાર જોવા મળતી હોય છે,ત્યારે આવી જ એક કોઑપરેટીવની  સ્થાપના કરીને એક વ્યક્તિએ […]

રેલવેમાં ખતમ થશે ‘વેટિંગ’નો ઈંતઝારઃહવે તમારી ડિમાન્ડ પર ચાલશે ટ્રેન

ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે એક સારા સમાચાર આવ્યા છે,ભારતીય રેલવે તેમના મુસાફરોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે,જે મુંજબ તમારી માંગ પ્રમાણે ટ્રેન ચાલશે,તેમની આ પહેલથી ટ્રેનમાં વેટિંગની ઝંઝટમાંથી છૂટકારો મળશે. ચાલો જાણીયે,એવી તો શું છે ભારતીય રેલવેની  ખાસ યોજના ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ રેલવે વિભાગ આવનારા 4 વર્ષમાં દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા માર્ગ પર […]

Mamata gifts saree to Jashodaben, kurtas to PM!

Mamata meets Jashodaben at Kolkata Airport Gifts a saree to the PM’s wife The WB CM also gifted kurtas and sweets to Modi on Wednesday. New Delhi: Despite political differences, West Bengal Chief Minister Mamata Banerjee, who is known to have sent gifts like sweets and kurtas to the Prime Minister, gifted a saree to […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code