1. Home
  2. Revoi

Revoi

યૂપી-છત્તીસગઢ સહિત 4 રાજ્યોમાં પેટા ચૂંટણી માટે મતદાન શરુ

પેટા ચૂંટણીનું મતદાન શરુ દેશના ચાર રાજ્યોમાં ચૂંટણીનો મહોલ હમીરપુર પૂરની ઝપેટમાં છતા પણ મતદાન પુરજોશમાં મતદાતાઓ માટે નાવડી અને મોટર બૉટની સુવિધા બીજેપી પોતાના વિજય માટે એડી ચોંટીનું જોર લગાવી રહી છે સુરક્ષીને ધ્યાનમાં લઈને પૈરા મિલિટ્રી ફોર્સ પણ તૈનાત પૂરમાં ગરકાવ આઠ બૂથો અન્ય સ્થળે ખસેડાયા ઉત્તર પ્રદેશની હમીરપુર વિધાનસભા બેઠક,ત્રિપુરાની બઘારધાટ બેઠક,છત્તીસગઢની […]

કોંગેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાન મંત્રી મનમોહન સિંહ તિહાડ જેલ પહોચ્યાઃ ચિદમ્બરમ સાથે કરી મુલાકાતે

સોનિયા અને મનમોહન પહોચ્યા તિહાડ જેલ ચિદમ્બરમ સાથે કરી મુલાકાત ચિદમ્બરમનો પુત્ર કાર્તિ પણ પિતાની મુલાકાતે ચિદમ્બરમ 5મી સપ્ટેમ્બરથી કસ્ટડીમાં છે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પ્રઘાનમંત્રી મનમોહન સિંહ તિહાડ જેલમાં ચિદમ્બરમની મુલાકાત કરવા માટે આવી પહોંચ્યા હતા,સાથે સાથે ચિદમ્બરના પુત્ર અને કોંગ્રેસ સાંસદ કાર્તિએ પણ તિહાડ જેલમાં પોતાના પિતાની મુલાકાત લીધી હતી.ઉલ્લેખનીય […]

કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદ સામે લડવા માટે ભારત અને અમેરિકા એકજૂટ: ડોનાલ્ડ ટ્રમ્પ

હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પ થયા સામેલ ટ્રમ્પે પોતાને ભારતના સાચા મિત્ર ગણાવ્યા ટ્રમ્પે પીએમ મોદીના નેતૃત્વના કર્યા વખાણ હાઉડી મોદી કાર્યક્રમમાં સામેલ થયેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદના જન્મસ્થાન પાકિસ્તાનને આકરો સંદેશો આપ્યો છે. તેમણે કહ્યુ છે કે કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદની સામે લડવા માટે ભારત અને અમેરિકા એકજૂટ છે. ડોનાલ્ડ ટ્રમ્પ હ્યુસ્ટન ખાતે હાઉડી મોદી […]

‘હાઉડી મોદી’: પાકિસ્તાન પર બોલ્યા પીએમ મોદી, આતંક સામે નિર્ણાયક લડાઈનો સમય, ટ્રમ્પ સંપૂર્ણપણે સાથે

હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમ ખાતે 50 હજારની જનમેદની ત્રણ ભાષા હિંદી, અંગ્રેજી અને સ્પેનિશમાં થશે કાર્યક્રમનું પ્રસારણ મોદી અને ટ્રમ્પ બંનેના કાર્યક્રમમાં સંબોધન હાઉડી મોદી કાર્યક્રમ એનઆરજી સ્ટેડિયમ ખાતે પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પીએમ મોદી મંચ પર લઈ જગયા હતા. મોદી અને ટ્રમ્પ બંને બેહદ ઘનિષ્ઠતાથી એકબીજાને મળ્યા હતા. એકબીજાની સાથે વાતચીત કરતા તેઓ એકસાથે […]

ઈમરાનના સ્વાગતમાં અમેરિકામાં 1 ફૂટની લાલ જાજમ, ખિજાયેલા પાકિસ્તાનના પ્રધાને કહ્યુ કાશ્મીર મામલે અમેરિકા બિનભરોસાપાત્ર

અમેરિકામાં પીએમ મોદીનું ભવ્ય રેડ કાર્પેટ સ્વાગત પાકિસ્તાની પીએમ ઈમરાન માટે એક ફૂટની લાલ જાજમ ઈમરાનની ટૂંકી લાલ જાજમ જોઈ પાકિસ્તાનના પ્રધાન લાલ-લાલ અમેરિકા પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનની બેઈજ્જતી થઈ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન જ્યારે સાઉદીના પ્રિન્સના વિમાનથી ન્યૂયોર્ક પહોંચ્યા, તો તેમના સ્વાગત માટે અમેરિકાનો […]

ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટ, હ્યૂસ્ટન માટે મહાન દિવસ, મારા દોસ્ત મોદી સાથે રહીશ

હાઉડી મોદી કાર્યક્રમમાં સામેલ થતા પહેલા ટ્રમ્પનું ટ્વિટ હ્યૂસ્ટન માટે મહાન દિવસ, મારા દોસ્ત મોદી સાથે રહીશ ટ્રમ્પ હાઉડી મોદી કાર્યક્રમમાં 100 મિનિટ સુધી રહેશે હાજર હ્યૂસ્ટન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોદીના હાઉડી મોદી કાર્યક્રમને લઈને ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે હ્યૂસ્ટન માટે મહાન દિવસ છે. આજે મારા દોસ્ત મોદી સાથે […]

ગાંધી જયંતી પર કોંગ્રેસ દેશભરમાં કરશે પદયાત્રા, સોનિયા ગાંધી કોંગ્રેસીઓને અપાવશે શપથ

2 ઓક્ટોબરે ગાંધીજીની 150મી જન્મજયંતિ કોંગ્રેસ દેશભરમાં કરશે પદયાત્રા સોનિયા ગાંધી કોંગ્રેસીઓને અપાવશે શપથ નવી દિલ્હી: 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્માગાંધીની 150મી જન્મજયંતીના પ્રસંગે દેશભરમાં આયોજીત થનારી પદયાત્રાના કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ ભાગ લેવાના છે. સોનિયા ગાંધી દિલ્હીમાં આ કાર્યક્રમમાં સામેલ થશે. 2 ઓક્ટોબરે કોંગ્રેસ મુખ્યમથકમાંથી 7000 લોકોની માનવશ્રૃંખલા બનાવીને સવારે 11 વાગ્યે રાજઘાટ […]

અશોકથી પ્રેરીત થઈને સિંહાસન ત્યાગવા ઈચ્છતા હતા યુધિષ્ઠિર!: રોમિલા થાપરનું “અદભૂત” ઈતિહાસ જ્ઞાન

કથિત ઈતિહાસકાર રોમિલા થાપરનો બફાટ અશોકને ગણાવ્યો યુધિષ્ઠિરનો પ્રેરક! સોશયલ મીડિયા પર વાઈરલ વીડિયો કથિત ઈતિહાસકાર રોમિલા થાપરે ઈતિહાસના મોટા-મોટા પુસ્તકો લખ્યા છે, ઘણી કોલેજોમાં તેમણે લખેલા પુસ્તકો અભ્યાસક્રમમાં પણ છે. તાજેતરમાં તેઓ ખુદને જેએનયુના નિયમો-કાયદાની ઉપર સમજીને પોતાનો સીવી મોકલવાનો પણ ઈન્કાર કરી ચુક્યા છે. હવે સોશયલ મીડિયા પર થાપરનો એક વીડિયો વાઈરલ થઈ […]

ખેડૂતોનું આંદોલન હાલ સમાપ્ત, 10 દિવસ બાદ ફરીથી ભરશે હુંકાર

દિલ્હી ખાતે ખેડૂતોનું આંદોલન હાલ સમાપ્ત સરકારે ખેડૂતોની પાંચ માગણીઓ માની ખેડૂતોએ કરી હતી 15 માગણી નવી દિલ્હી: ભારતીય કિસાન સંગઠનના અધ્યક્ષ પુરનસિંહે કેડૂતોના ધરણાં-પ્રદર્શન પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે સરકારે અમારી 15માંથી 5 માગણી માની લીધી છે. પંરતુ ધરણા-પ્રદર્શન સ્થાયીપણે બંધ કરવામાં આવ્યા નથી. તેને કામચલાઉપણે બંધ કરવામાં આવ્યા છે. પુરનસિંહે […]

કોંગ્રેસથી મોહભંગ થયા બાદ એચ. ડી. દેવેગૌડાએ કહ્યુ- જેડીએસ એકલાહાથે લડશે 15 બેઠકોની પેટાચૂંટણી

કર્ણાટકમાં જેડીએસ – કોંગ્રેસ ગઠબંધનમાં પેટાચૂંટણી નહીં લડે દેવેગૌડાનું એલાન જેડીએસ એકલાહાથે લડશે 15 બેઠકો નવી દિલ્હી : જેડીએસના અધ્યક્ષ અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગોડૌએ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોંગ્રેસની સાથે મળીને પેટાચૂંટણી લડવાના નથી. દેવેગૌડાએ 15 બેઠકો પર એકલાહાથે પેટાચૂંટણી લડવાનું એલાન કર્યું છે. એચ. ડી. દેવેગૌડાએ કહ્યુ છે કે મહાગઠબંધન સરકારનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code