1. Home
  2. Revoi

Revoi

જમ્મુ-કાશ્મીરમાં સેનાના ત્રણ ઓપરેશન,અત્યાર સુધી 6 આતંકીઓ ઠાર મરાયા

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ જગ્યાઓ પર આતંકી હુમલા સુરક્ષાદળોએ આતંકીઓને આપ્યો મૂહતોડ જવાબ આતંકીઓએ 6 લોકોને બંધક બનાવ્યા સેનાના જવાનોએ 6 આતંકીઓને ઠાર માર્યા જમ્મુ-કાશ્મીરમાં જબરદસ્ત નાકાબંધી વચ્ચે હવે આતંકીઓ બોખલાય ચૂક્યા છે,આતંકીઓ  હવે કાયર હરકતો કરવાનું શરુ કરતા લોકોને બંધક બનાવ્યા હતા,જમ્મુ-કાશ્મીરના હાઈવે પર રામબનના બટોત વિસ્તારમાં આંતકીઓએ 6 લોકોને બંધક બનાવ્યા હતા,બીજી તરફ ગાંદરબલમાં પણ […]

જમ્મુથી સફરજનની ટ્રકમાં સંતાઈને દિલ્હી આવી રહેલા આતંકવાદીને પોલીસે ઝડપી પાડ્યો

આતંકવાદી જમ્મુ થી દિલ્હી આવી રહ્યો હતો પોલીસે આતંકવાદીને ઝડપી પાડ્યો બાલા કેન્ટમાં નાકાબંધી કરીને ધરપકડ કરી શંકાસ્પદ વ્યક્તિને જમ્મુ પોલીસને હવાલે કરવામાં આવ્યો હરિયાણાના અંબાલામાં શનિવારના રોજ પોલીસને મોટી સફળતા મળી હતી,જમ્મુથી સફરજન ભરેલી એક ટ્રકમાં એક શંકાસ્પદ આતંકવાદી સંતાયને દિલ્હી આવી રહ્યો હતો,આ શંકાસ્પદ વ્યક્તિને પોલીસે અંબાલા કેન્ટમાં ખાસ નાકાબંધી કરીને ઝડપી પાડ્યો […]

UNGAમાં ચીન પાકિસ્તાનના પગલે, ભારતે જમ્મુ-કાશ્મીર, લડાખના સંદર્ભો સામે વ્યક્ત કર્યો વાંધો

યુએનજીએમાં પાકિસ્તાનની ભાષા બોલ્યું ચીન ચીને કાશ્મીરના મામલે યુએનજીએમાં કરી ટીપ્પણી ભારતીય વિદેશ મંત્રાલયોએ સંદર્ભો સામે લીધો વાંધો ચીને યુએનજીએમાં પાકિસ્તાનના પગલે ચાલીને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે યુએનજીએમાં ચીનના જમ્મુ-કાશ્મીર, લડાખના સંદર્ભો સામે વાંધો વ્યક્ત કર્યો છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ છે […]

જમ્મુ-કાશ્મીરના નારંગ વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યા

બટોટ વિસ્તારમાં આતંકીઓ એ લોકોને બંધક બનાવ્યા શ્રીનગરમાં આતંકીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડથી વાર કર્યો સુરક્ષાદળે પીછો કરીને ત્રણ તંકીઓને ઠાર માર્યા આતંકીઓ 9 કિલો મીટર જંગલમાંથી ચાલીને વિજયના ઘરમાં ઘૂસ્યા હતા જમ્મુ-કાશ્મીરમાં આજે કેટલીક જગ્યાઓ પર સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મુઠભેદ ચાલી હતી, ક બાજુ બટોટ વિસ્તારમાં આવેલા એક ઘરમાં આતંકીઓએ ઘુસીને ઘરના લોકોને બંધક […]

સંઘ અને ભારત હવે એક જ છે, સારી વાત છે ઈમરાન દુનિયામાં અમારું નામ પહોંચાડી રહ્યા છે : RSS

યુએનમાં ઈમરાનના ભાષણ પર આરએસએસની ટીપ્પણી ભારત અને સંઘ હવે સમાનાર્થી થઈ ગયા : RSS ઈશ્વરને પાર્થના, પાકિસ્તાની પીએમ આમ જ બોલતા રહે: RSS પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી આરએસએસ પર નિશાન સાધવાને સંઘે ભારત વિરોધી ગણાવ્યું છે. આરએસએસના સહસરકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલે કહ્યુ છે કે સંઘ માત્ર ભારતમાં છે. અમારી […]

UNથી પાકિસ્તાન પાછા ફરતા હવામાં લટક્યા ઈમરાન ખાન- ફરીએક વાર સર્જાય વિમાનમાં ખામી

સંયૂક્ત રાષ્ટ્રીય મહાસભાના 74મા સત્રમાં ભાગ લીધા પછી જ્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાનખાન પાકિસ્તાન જવા રવાના થયા હતા તે સમયે તેમને કેનેડાના ટોરેન્ટોથી પરત એમેરીકા મોકલવામાં આવ્યા હતા. પાકિસ્તાનની એક ટીવી ચેનલના એહવાલ મુજબ,મેરીકાથી પરત ફરી રહેલા ઈમરાન ખાનની ફ્લાઈટને ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં આવી હતી,એન્જીનમાં આવેલી ટેલનિકલ ખામીના કારણે તેમની ફ્લાઈટને ફરીથી ન્યૂયોર્ક વિમાન મથક પર […]

મશહુર ગાયક લતા મંગેશકરે આજે 90વર્ષ કર્યા પુરાઃ-સંગીત ક્ષેત્રમાં અનોખુ પ્રદાન,તાજેતરમાં જ “રાષ્ટ્રની પુત્રી”થી સમ્માનિત

મશહુર ગાયક લતા મંગેશકરનો જન્મ દિવસ લતાજીના જીવનના 90 વર્ષનો સુંદર સફર 91મા વર્ષમાં પ્રવેસનાર લતાજીએ સંગીતને ક અલગ ઓળખ આપી છે પોતાના મધુર અવાજથી ચાહકોના દિલમાં જગા બનાવી છે તાજેતરમાં પ્રધાનમંત્રીના હાથે “રાષ્ટ્રની પુત્રી”નું સમ્માન મળ્યું આજરોજ બૉલિવૂડના ખુબજ પ્રિય અને મશહુર એવા ગાયિકા લતા મંગેશકરનો જન્મ દિવસ છે,આજે લતાજીની 90મો જન્મ દિવસ છે,સંગીત […]

50 રૂટોની પેસેન્જર ટ્રેનોનું સંચાલન હવે ખાનગી સંચાલકોના હાથમાં-રેલવે બોર્ડની બેઠકમાં થઈ ચર્ચા

રેલવે બોર્ડની બેઠક યોજાય હવે પ્રાઈવેટ ઓપરેટર્સ ચલાવશે પેસેન્જર ટ્રેન ટ્રેનને ચલાવવા માટે RFQ અને RFP હેઠળ વ્યવસ્થા કરાશે 50 રુટો પર પેસેન્જર ટ્રેનોને ખાનગી હાથોમાં સોંપાશે પેસેન્જર ટ્રેનોને ખાનગી હાથોમાં સોંપવા માટે ક બેઠક યોજવામાં આવી હતી જેમાં,50 ટ્રેન રુટો વિશે ચર્ચા કરવામાં આવી હતી, બેઠકમાં 6 ઝોનલના રેલવે અધિકારીઓને બોલાવવામાં વ્યો હતા,હવે દરેક […]

સબમરીન INS ખંડેરી નૌસેનાને સોપવામાં આવી-રાજનાથ સિંહે કહ્યું, “26-11 જેવા કાવતરા હવે સફળ નહી થાય”

સબમરીન આઈએનએસ ખંડેરી નૌસેનામાં સામેલ 26-11 જેવા કાવતરા હવે નહી થાય સફળ ભારતની બીજી સ્કાર્પિયન-વર્ગની સબમરીન 40 થી 50 દિવસ સફર કરવાની ક્ષમતા ઘરાવે છે ખંડેરી નામ સ્વૉર્ડ ટૂથ ફીશથી પ્રેરીત 2 વર્ષના પરિક્ષણ બાદ ખંડેરીને નોસેનાને સોપંવામાં આવી આઈએનએસ ખંડેરી ભારતની બીજી સ્કાર્પિયન-વર્ગની સબમરીન છે, જેને પી -17 શિવાલિક વર્ગના યુદ્ધ જહાજની સાથે તેનો […]

ખુલાસો : કાશ્મીરમાં ઘૂસણખોરીમાં નિષ્ફળ પાકિસ્તાનની નજર સરક્રીક પર, હવે સુરક્ષા માત્ર BSF પાસે જ નથી

સરક્રીક સરહદને પેલેપાર પાકિસ્તાનની નાપાક હિલચાલ પાકિસ્તાનનું ષડયંત્ર નિષ્ફળ કરવાની રણનીતિ બીએસએફ માટે ભારતીય નેવી, કોસ્ટ ગાર્ડની મદદ જરૂરી પાકિસ્તાન તરફથી સતત આતંકવાદીઓની ખેપ મોકલવાના ષડયંત્રને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં સરક્રીક સીમાની સુરક્ષા સરકારની ઉચ્ચ પ્રાથમિકતામાં આવી ગયું છે. આ વિસ્તારમાં સુરક્ષા ચક્રને વધારવામાં આવ્યા બાદ અહીં બીએસએફે નૌસેના અને કોસ્ટ ગાર્ડના તાલીમબદ્ધ જવાનોની મદદ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code