1. Home
  2. Revoi

Revoi

પાકિસ્તાનના ‘K2’ પ્લાનને નિષ્ફળ કરવા માટે મોદી સરકારે ઉઠાવ્યા આ પગલા

કાશ્મીર-ખાલિસ્તાન મામલે પાકિસ્તાનનો કે-2 પ્લાન કેન્દ્ર સરકાર પાકિસ્તાની કે-2 પ્લાનને બનાવશે નિષ્ફળ બિઅંતસિંહની હત્યાના મુખ્ય ષડયંત્રકારીની ફાંસીની સજા રદ્દ આઠ શીખ કેદીઓને મુક્ત કરવા અને પંજાબના ભૂતપૂર્વ સીએમ બેઅંત સિંહની 1995માં હત્યાના મુખ્ય ષડયંત્રકારી બલવંતસિંહ રાજાઓઆનાની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાના કેન્દ્ર સરકારના નિર્ણય કોઈ ખાસ યોજના તરફ ઈશારો કરે છે. એક વરિષ્ઠ અધિકારીનું માનીએ, […]

એક તરફ પટનામાં વિનાશ તો બીજી તરફ મૉડેલનું ફોટો શૂટઃ-લોકોએ મોડૅલને કરી ટ્રોલ

પટના પાણીમાં ગરકાવ બીજી તરફ મોડેલ ફોટોઝના મૂડમાં લોકોએ મૉડેલને કરી ટ્રોલ ફોટોગ્રાફર કહ્યું- સ્થિતિને દર્શાવવા કર્યું મૉડેલનું ફોટોશૂટ મૉડેલિંગ કરતી મૉડલના ફોટોઝ થયા વાયરલ એક તરફ ભારે વરસાદની તબાહીથી પટના શહેર આખુ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે,લોકોની હાલત કફોળી બની છે તો કેટલાક લોકોએ તો પાતાના જીવ પણ ગુમાવ્યા છે,ત્યારે આ જ પટનામાં બીજી […]

CJI રંજન ગોગોઈ બોલ્યા, હાલ અયોધ્યાની સુનાવણી ચાલુ, કાશ્મીર માટે ટાઈમ નથી

જમ્મુ-કાશ્મીર મામલા પર સુપ્રીમ કોર્ટમા સુનાવણી મંગળવારે થશે તમા મામલાઓ પર સુનાવણી બંધારણીય ખંડપીઠ પાસે સમય નથી: સીજેઆઈ જમ્મુ-કાશ્મીરમાં સગીર બાળકોને કસ્ટડીમાં રાખવાને લઈને જે મામલો હતો, તેના પર હાઈકોર્ટની જુવેનાઈલ જસ્ટિસ કમિટીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ આપ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ મામલાની સુનાવણી થઈ, તો સુપ્રીમ કોર્ટે આ મામલાને જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટને હવાલે […]

જો કાશ્મીરને કોઈએ ડિસ્ટર્બ કર્યું, તો સામનો કરવા માટે આપણા જવાનો તેનાત છે: અમિત શાહ

આરએએફના સ્થાપના દિવસમાં સામેલ થયા ગૃહ પ્રધાન અમિત શાહ કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરમાંથી અસરહીન કલમ-370 પર કરી વાત 70 વર્ષમાં જે થયું નથી, તે મોદી સરકારે કર્યું છે : અમિત શાહ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે ગુજરાતના અમદાવાદ ખાતે રેપિડ એક્શન ફોર્સના 27મા સ્થાપના દિવસમાં ભાગ લીધો હતો. અમિત શાહે સમારંભમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમને […]

CM યોગીએ કર્યું નીરા રાડિયાની મોબાઈલ હોસ્પિટલનું ઉદ્ધાટન-ટ્વિટ કરીને પછી તરત નીરાનો ફોટો કર્યો ડિલીટ

યોગીએ કર્યું નિરા રાડિયાની મોબાઈલ હોસ્પિટલનું ઉદ્ધાટન પહેલા કર્યું ટ્વિટ,પછી તરત ટ્વિટ ડિલીટ કર્યું ફરી કરેલા ટ્વિટમાં માત્ર હોસ્પિટલનો ફોટો મુક્યો,નીરાનો ફોટો ડિલીટ કર્યો નીરા રાડિયાનો ફોટો કર્યો ડિલીટ કરતા યોગી ચર્ચામાં યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારના રોજ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પરિષદમાં મોબાઈલ હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું હતું,આ હોસ્પિટલ નયતિ હેલ્થ કેર નામની સંસ્થા દ્રારા […]

2002 ગુજરાત: સુપ્રીમ કોર્ટનો સરકારને નિર્દેશ, બિલ્કિસ બાનોને 2 સપ્તાહમાં 50 લાખનું વળતર અને નોકરી આપો

2002નો બિલ્કિસ બાનો કેસ ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ બે સપ્તાહમાં બિલ્કિસને 50 લાખનું વળતર આપો બે સપ્તાહમાં બિલ્કિસને મકાન અને નોકરી આપવાના નિર્દેશ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 2002ના હુલ્લડો દરમિયાન સામુહિક બળાત્કારનો ભોગ બનેલી બિલ્કિસ બાનોને 50 લાખ રૂપિયાનું વળતર, નોકરી અને આવાસ આપવાના નિર્દેશ આપ્યા છે. જો કે આ નિર્દેશ પહેલા પણ સુપ્રીમ […]

વિનાશક પૂરઃ-ઉત્તર પ્રદેશ અને બિહારમાં 109ના મોત,24 કલાકમાં ભારે વરસાદની આગાહી

યૂપી અને બિહારમાં પૂર બન્યુ વિનાશક બિહારમાં 29 અને યૂપીમાં 80 લોકોના મોત અનેક લોકો લાપતા થયાના સમાચાર શહેર આખુ ટાપુંમાં ફેરવાયું ગામી 24 કલાક અતિભારે વરસાદની આગાહી ઉત્તપ પ્રદશ અને બિહારમાં પૂરની સ્થિતિ સર્જાય છે,લોકોના જીવ તાળવે ચોટ્યા છે,પરિસ્થિતિ એટલી કથળી છે કે,અત્યાર સુધી યૂપીમાં 80 ને બિહારમાં 29 લોકોએ જીવ ગુમાવ્યા છે,ત્યારે મોટા […]

કાશ્મીરમાં આતંક ફેલાવા અલગતાવાદીઓ હાફિઝ સઈદ પાસેથી લેતા હતા કરોડ રુપિયા

એનઆઈના રિપોર્ટમાં જેકેએલએફના ચીફ અને અલગાવવાદી નેતા યાસીન મલિક,શબ્બીર હમદ શાહ અને કેટલાક અન્ય અલગાવવાદી નેતાઓને લઈને ક મોટો ખુલાસો થયો છે,  ખુલાસામાં જાણાવા મળ્યું છે કે,કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે  લોકોને લશ્કર-એ-તૈયબાના હાફિઝ સઈદ પાસેથી ફેંડ મળતું હતું. જેકેલએફના ચીફ અને અલગાવવાદી નેતા જેમ કે, યાસીન મલિક,શબ્બીર અહમદ શાહ,મશરત લમ ને રાશિદ એન્જિનિયરને લશ્કર-એ-તૈયબાના ચીફ […]

જમ્મુ-કાશમીરમાં આતંકીઓને ઠાર કર્યા બાદ જશ્નનો માહોલ-વીડિયો વાયરલ

રામબનના બટોતમાં ઘરમાં આતંકીઓ ઘુસ્યા હતા સફળ ઓપરેશન બાદ જવાનોનો ઉત્સાહ એક ભારતીય જવાન શહીદ 6 આતંકીઓને ઠાર માર્યા જમ્મુ-કાશ્મીરમાં શનિવારના રોજ 6 આતંકીઓને ઠાર માર્યા બાદ સેનાના જવાનોએ ઉત્સાહ સાથે જશ્ન મનાવ્યો હતો,આ જશ્ન મનાવતા વખતે જવાનોએ પાકિસ્તાન મુર્દાબાદ અને હિન્દુસ્તાન જીંદાબાદના નારા લગાવ્યા હતા. સમાચાર એજન્સી એએનઆઈએ સૈનિકોના આ વીડિયોને પોસેટ કર્યો છે,જેમાં […]

લતાજીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતો અમિતાભ બચ્ચનો આ ખાસ વીડિયો

અમિતાભ બચ્ચને આપી લતાજીને બર્થડેની શુભકામના લખ્યું – મારા કેટલાક શબ્દો,કેટલીક ભાવનો ઘણા સંબધો એવા હોય છે કે,જેનો કોઈ હિસાબ હોતો નથી આવા સંબધોમાં આદર,સમ્માન,અનહદ પ્રેમ ને શ્રધ્ધા હોય છે સંબધોનું કોઈ આકાર સ્વરુપ નથી હોતું આજે બૉવિવૂડના લોકપ્રિય મશહુર સિંગર લતામંગેશકર પોતાના 90મો બર્થ-ડે મનાવી રહ્યા છે,પોતાના મધુર અવાજથી છેલ્લા 6 દાયકાઓથી સંગીતના ખજાનામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code