1. Home
  2. Revoi

Revoi

SC/ST અધિનિયમ : સુપ્રીમ કોર્ટે માની કેન્દ્ર સરકારની વાત, બદલ્યો પોતાનો જ ચુકાદો

એસસી-એસટી અધિનિયમના ચુકાદાનો મામલો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની સમીક્ષા અરજી સ્વીકારી અરજી સ્વીકારી સુપ્રીમ કોર્ટે પોતાનો જ ચુકાદો પલટયો નવી દિલ્હી  : એસસી-એસટી અધિનિયમના મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીનો સ્વીકાર કરતા પોતાના જ ચુકાદાને પલટયો છે. આ અરજી સુપ્રીમ કોર્ટના એ ચુકાદાના વિરોધમાં દાખલ કરવામાં આવી હતી, જેના પ્રમાણે […]

અર્થશાસ્ત્રીઓને ડરાવવાના સ્થાને કડવી સચ્ચાઈ સાંભળવાની આદત રાખે પીએમ: ડૉ. સુબ્રમણ્યમ સ્વામી

પીએમ મોદી કડવી સચ્ચાઈ સાંભળવાની ધીરજ પોતાની અંદર લાવે: ડૉ. સ્વામી પીએમ મોદી અર્થશાસ્ત્રીઓને ડરાવે નહીં : ડૉ. સુબ્રમણ્યમ સ્વામી નવી દિલ્હી : ભાજપના સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૂચન આપ્યું છે કે તેઓ કડવી સચ્ચાઈ સાંભળવાની ધીરજ પોતાની અંદર લાવે. તેમણે કહ્યુ છે કે વડાપ્રધાનને નાખુશ કરનારી સચ્ચાઈને સાંભળવાની આદત નાખવી […]

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : ભાજપે 125 ઉમેદવારો જાહેર કર્યા, 124 બેઠકો પર લડશે શિવસેના

ભાજપ-શિવસેના મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે સાથે મળીને ભાજપે 125 ઉમેદવારોની યાદી કરી જાહેર શિવસેના 124 બેઠકો પર લડશે ચૂંટણી મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ-શિવસેનાની વચ્ચે ગઠબંધન પર સંમતિ બની ગઈ છે. મહારાષ્ટ્રમાં ભાજપે 125 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તો શિવસેના 124 બેઠકો પર ચૂંટણી લડશે.  યાદી પ્રમાણે, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ […]

કલમ-370 : સુપ્રીમ કોર્ટમાંથી મોદી સરકારને મોટી રાહત, કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય પર રોકનો ઈન્કાર

કલમ-370 મામલે નિર્ણયને પડકારી અરજીઓ પર સુનાવણી સુપ્રીમ કોર્ટે સરકારને જવાબ માટે વધુ ચાર સપ્તાહનો આપ્યો સમય મામલાની આગામી સુનાવણી 14 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ હાથ ધરશે નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરને લઈને મોદી સરકારની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. અનુચ્છેદ – 370ના મામલાને પડકારનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને […]

અરુણ જેટલીના પરિવારને નથી જોઈતું પેન્શન-પત્નીએ ઓછા પગારદાર કર્મીઓ માટે પેન્શન દાન કર્યું

અરુણ જેટલીના પરિવારનો મહત્વનો નિર્ણય જેટલીના પરિવારે પેન્શનનું કર્યુ દાન પરિવારને નથી જોઈતું પેન્શન-કરશે ઓછા પગાર વાળા કર્મીઓને દાન આ મામલે રાજ્યસભા સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂને એક પત્ર લખ્યો અરુણ જેટલીના પરિવારની ઉદારતા ઓછો પગાર ઘરાવનાર કર્મીઓને મળી શકે છે જેટલીના પેન્શનની રકમ પૂર્વ નાણાં મંત્રી અને બીજેપીના વરિષ્ટ નેતા અરુણ જેટલી 24 ઓગસ્ટના […]

રાજીવ કુમારને મળી રાહતઃ-કોલકાતા હાઈકોર્ટે આગોતરા જામીન આપ્યા

કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારને હાઈકોર્ટે મોટી રહાત આપી છે,કોલકાતા હાઈકોર્ટે રાજીવ કુમારને આગોતરા જામની આપી દીઘા છે,તેમને 50 હજારના ખાનગી બોન્ડ પર જોમીન મળ્યા છે,હાઈકોર્ટે શરત રાખી છે કે,રાજીવ કુમારને સીબીઆઈની સાથે સહકાર આપવો પડશે,ને જ્યારે પણ તેમને હાજર રહેવાનું કહેવામાં આવે ત્યારે હાજર રહેવું પડશે,કોર્ટે આદેશ આપ્યો છે કે,સીબીઆઈને હાજર થવાના 48 […]

મહારાષ્ટ્ર ચૂંટણી પૂર્વે ફડણવીસને મોટો ઝટકો- એફિડેવિટમાં ખોટી માહિતી આપવા બદલ કેસ દાખલ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીસને સુપ્રિમ કોર્ટે એક મોટો ઝટકો આપ્યો છે,મુખ્ય મંત્રી પર  જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ કેસ ચાલશે, હાઈકોર્ટના આદેશને ખસેડતા સુપ્રીમ કોર્ટે સુનાવણીનો આદેશ આપ્યો છે, સીજીઆઈની અધ્યક્ષતાવાળી 3 જજોની બેંચે કહ્યું કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ કેસની સુનાવણી ચાલશે,કોર્ટે કહ્યું કે, કે ફડણવીસ વિરુદ્ધ પ્રથમ કેસ ચાલી રહ્યો છે. આ આખો મામલો ચૂંટણીના એફિડેવિટમાં […]

‘અબકી બાર ટ્રમ્પ સરકાર’ પર રાહુલ ગાંઘીએ સાધ્યુ નિશાન-કહ્યું ‘આ ફૂટનીતિ પ્રધાનમંત્રીને પણ શીખવતા રહો’

રાહુલ ગાંઘીએ પીએમ મોદી પર સાધ્યુ નિશાન વિદેશમંત્રીએ અબકી બાર ટ્રેપ સરકાર પર કર્યો ખુલાસો આ ખુલાસા પર રાહુલે આકરો પ્રહાર કર્યો અબકી બાર ટ્રંપ સરકારના વાક્ય પર કર્યો વાર વિદેશમંત્રી પાસે ફૂટનીતિ શિખવાની વાત કરી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ  રાહુલ ગાંઘીએ એકવાર ફરી પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. વિદેશમંત્રી એસ.જયશંકર દ્રારા પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

બ્રિટિશ પીએમએ કર્યું મારું યૌન શોષણ, મહિલા પત્રકારે લગાવ્યો આરોપ

બ્રિટનના બ્રેક્ઝિટ પહેલા પીએમ બોરિસ જોનસન સામે નવી સમસ્યા મહિલા પત્રકારે યૌન દુર્વ્યવહરાનો જોનસન પર લગાવ્યો આરોપ બ્રિટનના નવા વડાપ્રધાન બોરિસ જોનસન પર એક મહિલા પત્રકારે યૌન દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલા પત્રકારનો દાવો છે કે યુકેના નવા પીએમએ 1999માં તેની જાંઘોને સ્પર્શ કર્યો અને દબાવી હતી. જો કે બ્રિટનના વડાપ્રધાન જોનસને આવા આરોપોને […]

સુપ્રીમ કોર્ટમાં ઉભા થયા રામલલાના 92 વર્ષીય વકીલ, દલીલો સામે મુસ્લિમ પક્ષકાર પસ્ત

રામમંદિર મામલે સોમવારે 34મા દિવસની થઈ સુનાવણી રામલલાના 92 વર્ષીય વકીલ પરાશરણે રજૂ કરી દલીલો પરાશરણે ઉપનિષદો અને મહાભારતને ટાંકી રજૂ કરી દલીલો રામમંદિર મામલામાં 30 સપ્ટેમ્બર-2019ના સોમવારે 34મા દિવસની સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન કે. પરાશરણે સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરી હતી. પરાશરણે ઉપનિષદો અને મહાભારતને ટાંકીને પોતાના તર્કો રજૂ કર્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code