1. Home
  2. Revoi

Revoi

પાકિસ્તાન સાથે ડિફેન્સ ડીલના મામલામાં ફ્રાંસના ભૂતપૂર્વ PM-સંરક્ષણ પ્રધાન પર ચાલશે ટ્રાયલ

ફ્રાંસના ભૂતપૂર્વ પીએમ બલાદુર પર ચાલશે કેસ પાકિસ્તાન સાથે ડિફેન્સ ડીલ સામે થયો છે કેસ 1990માં સામે આવ્યો હતો લાંચનો મામલો ફ્રાંસના ભૂતપૂર્વ વડાપ્રધાન એદુઅર્દ બલાદૂર પર પાકિસ્તાન સાથે એક શસ્ત્ર સોદાના મામલામાં ટ્રાયલ ચાલશે. 1990માં થયેલી સબમરીનની ડીલમાં બલાદુર પર લાંચ લેવાનો આરોપ છે. બુધવારે પેરિસની એક અદાલતે 90 વર્ષના ભૂતપૂર્વ વડાપ્રધાન પર કેસ […]

બીજેપી નેતા ગિરિરાજ સિંહે રાહુલ પર સાધ્યુ નિશાન, ‘કોંગ્રેસી રાહુલની પરિક્રમા કરે,તેજ તેમની પદયાત્રા’

બીજેપી મંત્રી ગિરિરાજ સિંહએ રાહુલ પર સાધ્યુ નિશાન કોંગ્રેસ કાર્યકર્તાઓ રાહુલની પરિક્રમા કરે-ગિરિરાજ રાહુલ ગાંઘી રાજધાની દિલ્હીમાં  યાત્રાની આગેવાની કરી રહ્યા છે કોંગ્રેસ દેશભરમાં પદ યાત્રા નીકાળી રહી છે લખનઉમાં પ્રિયંકા ગાંઘીને પણ યદયાત્રાની અનુમતિ મળી મહાત્મા ગાંધીની જન્મ જયંતીને લઈને કોંગ્રેસ પાર્ટી દેશભરમાં કેટલાક વિસ્તારોમાં પદયાત્રા યોજી રહી છે,પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી,પ્રિયંકા ગાંધી  યાત્રૈની […]

ગાંધી જયંતી પર સોનિયા ગાંધીનો વાકપ્રહાર, “તેઓ” ગાંધીને હટાવીને RSSને દેશનું પ્રતીક બનાવવા માંગે છે

ગાંધી જયંતી પર સોનિયા ગાંધીનું સંબોધન RSS- મોદી સરકાર પર કર્યા વાકપ્રહાર કોંગ્રેસે દેશભરમાં કાઢી પદયાત્રાઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી પર કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર વાકપ્રહાર કર્યા છે. કોંગ્રેસની પદયાત્રાના સમાપન પર સોનિયા ગાંધીએ કહ્યું છેકે કેટલાક લોકો આજે આરએસએસને દેશનું પ્રતીક બનાવવા ચાહે છે, પરંતુ આ શક્ય નથી. […]

ગાંધીજી @150 : 23 તસવીરોમાં જોવો મહાત્મા ગાંધીના જીવનની ઝાંખી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી પર આજે દુનિયાભરમાં કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. દેશના અલગ-અલગ ભાગોમાં પણ ભવ્ય આયોજનો થઈ રહ્યા છે. આ પ્રસંગે દુર્લભ તસવીરોમાં જોવો મહાત્મા ગાંધીના જીવનની ઝાંખી. મહાત્મા ગાંધીનું પુરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમને પ્રેમથી લોકો બાપુ કહીને બોલાવતા હતા. ભૂટાની બાળક સાથે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમમાં પોતાના ઓરડાની […]

શાસ્ત્રીજીની 115મી જયંતી: જ્યારે લાલ બહાદૂરે નહેરુને કહ્યુ હતુ કે નહીં જઉ કાશ્મીર, જાણો શું હતું કારણ?

લોકલાડીલા વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રી સાદગીની મિસાલ 1965માં વામન કદના લાલબહાદૂર શાસ્ત્રીએ પાકિસ્તાનને હરાવ્યું 1966માં તાશ્કંદ કરાર બાદ રહસ્યમયી અવસ્થામાં શાસ્ત્રીજીનું નિધન આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે જ આખો દેશ ભૂતપૂર્વ વડાપ્રધાન અને ખરા અર્થમાં લોકનેતા લાલ બહાદૂર શાસ્ત્રીની 115મી જયંતી મનાવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત ઘણાં નેતાઓએ શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. 2 […]

રિઝર્વ બેંકે ગ્રાહકોને આપ્યો વિશ્વાસ -“ચિંતા કરવાની જરુર નથી,સુરક્ષિત અને સ્થિર છે ભારતીય બેંક”

બેંકોની પરિસ્થિતિ જોતા ગ્રાહકો ચિંતામાં છેલ્લા બે દિવસમાં બેંકિંગ ક્ષેત્રમાં ઘટાડો કેટલીક સરકારી બેંકો બંધ થવાની અફવાઓ રિઝર્વ બેંકે ગ્રાહકોને વિશ્વાસ અપાવ્યો અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું રિઝર્વ બેંકે જનતાને વિશ્વાસ અપાવ્યો છે ,’દેશમાં બેકિંગ સિસ્ટમ ખુબ જ મજબુત છે, અને તમારે ચિંતા કરવાની જરુર નથી’,કેટલીક બેંકોમાં સમસ્યા આવ્યા બાદ ગ્રાહકોમાં મચેલી ઉથલપાથલને લઈને […]

ભારત એક હિંદુ રાષ્ટ્ર અને તેની સાથે કોઈ સમજૂતી નહીં, હનુમાન અને શિવાજી RSSના આદર્શ : મોહન ભાગવત

ભારત એક હિંદુ રાષ્ટ્ર, આમા કોઈ સમજૂતી નહીં: મોહન ભાગવત અમારા આદર્શ હનુમાન અને શિવાજી : મોહન ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ છે કે ભારતની ભક્તિ કરનારો દરેક વ્યક્તિ હિંદુ છે. સંઘની વિચારધારા સંદર્ભે વાત કરતા આરએસએસના પ્રમુખે કહ્યુ છે કે તે સ્થાનિક નથી, પરંતુ પ્રગતિશીલ છે. એબીવીપી […]

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવશે ભારત,મહાબલીપુરમમાં પીએમ મોદી સાથે કરશે મુલાકાત

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાતે આવી રહ્યા છે,તે ઓક્ટોબરના બીજા અઠવાડિયે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાથે ચેન્નાઈ પાસે આવેલા મહાબલીપુરમની મુલાકાત કરશે,આ મસય દરમિયાન આ બન્ને નેતાઓની બીજા અનૌપચારીક શિખર સંમ્મેલન વખતે મુલાકાત થશે.    આ વચ્ચે તામિલનાડૂનું ઐતિહાસિક શહેર મહાબલિપુરમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રીય પતિ શી જિનપિંગના સ્વાગત માટે તૈયાર થઈ […]

ગાંઘી જંયતીના દિવસે જમ્મુ-કાશ્મીરના નેતાઓને નજરબંધીમાંથી મૂક્ત કરાયા

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કેટલાક નેતાઓને નજરબંધી હેઠળ રાખવામાં આવ્યા હતા, ત્યારે જમ્મુ-કાશ્મીર પ્રશાસને આ નેતાઓને જે ગાંધી જયંતીના દિવસે નજરબંધી માંથી મૂક્ત કર્યા છે,પૂર્વ મંત્રી ને ડોગરા સ્વાભિમાન સંગઠન પાર્ટીના અધ્યક્ષ ચૌધરી લાલ સિંહને પણ નજર કેદ કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને હટાવ્યા પછી જે નેતાઓને નજરબંધીમાં રાખ્યા હતા તેઓને નજરબંધી […]

પાકિસ્તાનથી ડ્રોન મારફત સપ્લાય થયા હતા હથિયાર , NIA કરશે આ મામલે તપાસ

પંજાબના તરનતારનમાં પાકિસ્તાની ડ્રોનથી હથિયાર સપ્લાય કરવાના કેસમાં એનઆઈએ હવે તપાસ કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગૃહમંત્રાલયે આ સંપૂર્ણ તપાસ એનઆઈએને સોંપી છે. એનઆઈએની ટીમ ટૂંક સમયમાં ઘટના સ્થળે પોહંચીને સમગ્ર મામલાની તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે,પંજાબ પોલીસે તરનતારનમાં ભિખીવિંદ રોડ પર છબાલ વિસ્તારમાં આવેલા ચોખાના ગાડાઉનમાંથી અડધું બળીગયેલું ડ્રોન મળી આવતા તેને ઝપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code