1. Home
  2. revoinews
  3. અભિનેત્રી યામી ગૌતમે ફિલ્મ ‘ઉરી’ના ડિરેક્ટર આદિત્ય ઘર સાથે કર્યા લગ્નઃ- સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટોઝ
અભિનેત્રી યામી ગૌતમે ફિલ્મ ‘ઉરી’ના ડિરેક્ટર આદિત્ય ઘર સાથે કર્યા લગ્નઃ- સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટોઝ

અભિનેત્રી યામી ગૌતમે ફિલ્મ ‘ઉરી’ના ડિરેક્ટર આદિત્ય ઘર સાથે કર્યા લગ્નઃ- સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટોઝ

0
Social Share
  • યામી ગૌતમ અને આદિત્ય ઘર લગ્નના બંધનમાં જોડાયા
  • પરિવારની હાજરી કર્યા લગ્ન
  • યામીએ તેના ઈન્સ્ટાગ્રામ પર લગ્નનો ફોટો શેર કર્યો

મુંબઈઃ- કોરોનાકાળ દરમિયાન બોલિવૂડના ઘણા સિતારાઓએ લગ્ન જીવનમાં પગલા ભર્યા છે, અનેક બોલિવૂડ સેલેબ્સે આ સમયમાં સાદાથી લગ્ન કર્.યા હો. તેવું જદોવા મળ્યું છે, ત્યારે હવે આ લીસ્ટમાં અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મ ઉરીનો એક્ટર આદિત્ય ઘર પણ જોવા મળે છે, આ બન્ને સ્ટાર્સ લગ્નના બંઘનમાં બંધાયા છે, સોશિયલ મીડિયા પર તેમના ફોટોઝ ઘણા વાયરલ થઈ રહ્યા છે.

યામી ગૌતમે અચાનક જાણ વગર લગ્ન કરીને દર્શકોને ચોંકાવ્યા છે,તેમના લગ્નનો પહેલો ફોટો સામે આવ્યા બાગ લગ્નની અનેર રશ્મ જોવા મળી છે, અને ત્યારે તેમના ચાહકોને તે બન્ને લગ્ન વિશેની જાણ થઈ હતી, વૂંપલા પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર યામી અને આદિત્યનો ફોટો શેર કર્યો છે.

યામીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લગ્નની પહેલી તસવીર શેર કરી છે. ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું  હતું કે, “તમનારી રોશ્નીમાં મેં પ્યાર કરતા શીખી છું- રુમી. અમારા પરિવારના આશીર્વાદ સાથે આજે અમે લગ્ન કરી લીધા છે. અમે આ ઉત્સવ ફક્ત અમારા પરિવાર સાથે જ ઉજવ્યો છે. અમને તમારો પ્રેમ અને શુભેચ્છાઓની જરુર છે. ઉલ્લેખનીય છે  કે, યામી ગૌતમ આદિત્ય ધરની ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં પણ જોવા મળી હતી. ન્યૂ મેરિડ કપલની આ વેડિંગ ફોટા ફેંસને ખૂબ ગમી રહ્યા છે અને આ વાયરલ થવાના શરૂ થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે યામી ગૌતમ એક સુંગર અભિનેત્રી છે, અને ફએરનેસ ક્રીમ ફએર એન્ડજ લવલીની એડ કરીને તે ખૂબ ફેમસ બની હતી, સોશિયલ મીડિયા પર વાયરલ ફોટોમાં યામીએ લાલ કલરનું પાનેતર પહેરેલું જોવા મળે છે. આદિત્યએ ક્રિમ કલરની શેરવાની અને પાઘડી પહેરી છે. બંને એકબીજા સામે જોઇને સ્મિત કરી રહ્યાં છે.યામી ગૌતમે બોલિવૂડમાં આયુષ્માન ખુરાના સાથે વિકી ડૉનરથી ફિલ્મથી એન્ટ્રી કરી હતી, શત્યાકર બાદ તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code