1. Home
  2. revoinews
  3. અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ફરી જોવા મળશે વિલનના રોલમાંઃ- ‘હીરોપંતી 2’માં ટાઈગર શ્રોફ સાથે કરશે શાનદાર એક્ટિંગ
અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ફરી જોવા મળશે વિલનના રોલમાંઃ- ‘હીરોપંતી 2’માં ટાઈગર શ્રોફ સાથે કરશે શાનદાર એક્ટિંગ

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ફરી જોવા મળશે વિલનના રોલમાંઃ- ‘હીરોપંતી 2’માં ટાઈગર શ્રોફ સાથે કરશે શાનદાર એક્ટિંગ

0
Social Share
  • હીરોપંતી 2 માં જોવા મળશે નવાધુદ્દીની સિદ્દીકી
  • વિલનની શાનદાર એક્ટિંગમાં ફરી નવાઝુદ્દીન ચમકશે

મુંબઈઃ-અભિનેતા નવાધુદ્દીન સિદ્દીકી પોતાની શાનદાર એક્ટિંગને લઈને બોલિવૂડ જગતમાં જાણીતા છે, વર્ષ 2014માં ટાઈગર શ્રોફે ફિલ્મ ‘હીરોપંતી’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતુ.  ત્યારે હને નવાધુદ્દીન આ ફિલ્મના બીજા ભાગમાં વિલનનો રોલ કરતા જોવા મળશે.

આ મામલે મળતી માહિતી મુજબ  ડેબ્યૂ બાદ પહેલી જ ફિલ્મમાં ફિલ્મ ચાલી રહી ઠછે, આ ફિલ્મમાં ટાઈગર શ્રોફની સાથે ટક્કર આપવા હવે નવાઝુદ્દીન સિદ્દીકી વિલનના રોલમાં જોવા મળશે.

જો કે આ પહેલા પણ ટાઈગર શ્રોફ અને નવાઝુદ્દીન સિદ્દીકી એક સાથે કામ કરતા જોવા મળ્યા છે.આ પહેલા આ બંને અભિનેતાઓએ ફિલ્મ ‘મુન્ના માઈકલ’માં સાથે કામ કર્યું હતું. ફિલ્મ ‘હીરોપંતી-2’ ની જાહેરાત બાદ ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.ખાસ કરીને નવાઝુદ્દીનને વિનલના રોલમાં જોવું દર્શકો માટે એક અનેરી તક હોય છે, નવાધુદ્દીનની વિનલની એક્ટિંગ દર્શકોના દિલ જીતે છે.

ઉલ્લેખનીય છે કે,ફિલ્મ  ‘હીરોપંતી-2’ની જાહેરાત વિતેલા વર્ષ દરમિયાન જ કરવામાં આવી ચૂકી છે. કોરોના મહામારીની બીજી લહેર પહેલા આ ફિલ્મનું પહેલુ શેડ્યુલ પર પૂર્ણ કરવામાં આવી ચૂક્યું છે.જો કે લોકડાઉનના કારણે શૂટિંગ અટક્યુ હતું, આ ફિલ્મનું નિર્દેશન અહમદ ખાન કરી રહ્યા છે, તેમણે ફિલ્મ ‘બાગી 2’ અને ‘બાગી 3’ પણ ડાયરેક્ટ કરી છે.ત્યારે હવે ટાઈગર શ્રોફની સાથે નવાધુદ્દીન હીરોપંતી 2માં વિલન કરીકે ફરી ચમકતા જોવા મળશે

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code