hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે – કેવડિયા ખાતે ‘ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ’નું આયોજન
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે – કેવડિયા ખાતે ‘ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ’નું આયોજન
revoinews

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે – કેવડિયા ખાતે ‘ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ’નું આયોજન

Vinayak Barot
Last updated: November 25, 2020 2:59 pm
Vinayak Barot
Published: November 25, 2020
Share
SHARE
  • ન ંૈ22ૈૌેૈ11ૌરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાતાકે
  •   કેવડિયા ખાતે ‘ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ’નું આયોજન
  • 25-26 તારીખના રોજ આ કોન્ફરન્સનું આયોજન કરાયું છે
  • સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો
  • કોરોનાની ગાઈડ લાઈનનું સખ્ત રીતે પાલન કરવામાં આવી રહ્યું છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુરાતની મુલાકાતે આજે આવી પહોચ્યા છે, અહી તેઓ કેવડિયા ખાતે યોજાનારી “ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ” ની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ કોન્ફોરન્સનો આજથી આરંભ કરવામાં આવી ચૂક્યો છે.

આજે એટલે કે 25 નવેમ્બર અને 26 તારીખના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે દેશની 80 મી આ કોન્ફરન્ય યોજાઈ રહી છે. કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહીત દેશના 28 રાજ્યોની વિધાનસભા અધ્યક્ષો તથા લોકસભા, રાજ્યસભાના અધિકારીઓ, વીવીઆઈપીઓ હાજર રહ્યા છે.

રાષ્ટ્રપતિના આ કાર્યક્રમને લઈને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે, આ સાથે સાથે જ રામનાથ કોવિંદની શાક હાજરીમાં કેવડિયા ખાતે આયોજિત 80માં અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓના સંમેલનનો  શુભ આરંભ પણ કરવામાં આવી ચૂક્યો છે.

 વડોદરા ખાતે તેઓ એરફોર્સ વિનમાન દ્રારા આવી પહોચ્યા હતા

આજરોજ રાષ્ટ્રપતિ એરફોર્સના વિમાનમાં યાત્રા કરીને વડોદરા આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ હેલિકોપ્ટર દ્વારા તેઓ  કેવડિયાની મુલાકાતે આવ્યા છે,અહીં તેમનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રુપાણી દ્નારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

લોકસભાના અધ્યક્ષ અને દેશના તમામ રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષ અને પ્રિસાઇડિંગ અધિકારીઓ પણ આ દિવસ યોજાનારી કોન્ફરન્સમાં હાજર રહેશે.આ સાથે જ આ કાર્યક્રમને દેશના પ્રધાનમંત્રી મોદીજી વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી આવતી કાલે સમાપન સમારોહમાં પોતાની હાજરી આપશે.

સાહીન-

You Might Also Like

ઓડીશા સરકારનું સરહાનિય કામઃ આર્થિક રીતે નબળા પદ્મ પુરસ્કારીઓને દર મહિને 10 હજાર અપાશે
પોલેન્ડના રસ્તાઓ પર ગુંજશે ‘હરિવંશ રાય બચ્ચન’નું નામ – બિગબી થયા ઈમોશનલ
એફ-16થી ભારત પર હુમલો કરવાનું પાકિસ્તાનને પડશે ભારે, અમેરિકા કરશે કાર્યવાહી?
Education: Manipur cancels senior school exams this year
J&K: Proactive Steps by the LG Government to Help Return of Kashmiri Pandits
TAGGED:KEVADIYAramnath kovind
Share This Article
Facebook Email Print
Popular News
राजनीतिराज्यराष्ट्रीयहिन्दी

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

August 7, 2026

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

थाईलैंड : 9वीं कक्षा के छात्र ने पहले दादा-दादी की हत्या की, फिर स्कूल पहुंचकर 5 शिक्षकों को उतारा मौत के घाट

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

मोहन भागवत के जेन-जी बयान का भाजपा सांसदों ने किया समर्थन, बोले- युवा विपक्ष के बहकावे में नहीं आएगा

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

शेयर बाजार में गिरावट के साथ कारोबारी सप्ताह का समापन, सेंसेक्स 456 अंक टूटा, निफ्टी 65 अंक कमजोर

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?