- 15 ઓક્ટોબરથી ખુસશે સિનેમાહોલ
- અનેક નિયમોનું કરવું પડશે પાલન
- અનલોક 5 માં લેવાયો નિર્ણય
- સારણમંત્રી પ્રકાશ જાવડેકરે દિશા-નિર્દેશ જારી કર્યા
સમગ્ર દેશમાં કોરોના મહામારીને લયીને લોકડાઉન કરવાની ફરજ પડી હતી ત્યારે બાદ તબક્કાવાર અનલોક કરવામાં આવતા અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવતી ગઈ ત્યારે હવેથી અનલોક-5મા 15 ઓક્ટોબરથી તમામ સિનેમાહોલને ખુલ્લા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,સુચના તથા પ્રસારણમંત્રી પ્રાકશ જાવડેકરે સિનેમાઘરો ખાલવાને લઈને અને દર્શકો માટે સિનેમાઘરોમાં ફિલ્મ જોવા બાબતે જરુરી દિશા નિર્દેશ આપ્યા છે, જે તમામ લોકો માટે જરુરી છે.
SOPs for reopening of cinema🎞️ halls announced
Only 50 per cent seating will be allowed of the total capacity of cinema halls. Alternate seats will be left vacant for social distancing; Face masks will be mandatory inside the cinema halls: Union Minister @PrakashJavdekar pic.twitter.com/U4UQKM3hrP
— PIB India (@PIB_India) October 6, 2020
મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા દિશો-નિર્દેશો
- સિનેમાહોલ 50 ટકા લોકોની મર્યાદીત સંખ્યા આધારે ખોલવામાં આવશે
- દરેક દર્શકોએ માસ્ક ફરજીયાત પહેરવું જ પડશે
- એક એક સીટ છોડીને દર્શકોએ ફિલ્મ જોવા બેસવું પડશે
- શિફ્ટ અને સ્લોટનું અનાઉસમેન્ટ કરવામાં આવશે
- ઓનલાઈન બુંકિંગ પર ભાર મૂકવામાં આવશે
- કોરોના બાબતે જાગૃત કરનારી 1 મિનિટની ફિલ્મ અથવા અનાઉસમેન્ટ અથવા શો થી પહેલા અથવા મધ્યાંતરે જોવી જરુરી બનશે
- એક ફિલ્મ પુરી થયા બાદ હોલને ફરીથી સેનિટાઈઝ કરવામાં આવશે
- સ્ટાફને સંપૂર્ણ જરુરી સુવિધા પુરી પાડવામાં આવશે
- ફૂડ પેકેટમાં જ આપવામાં આવશે
- હોલનું ટેમ્પ્રેચર સમતોલ રાખવામાં આવશે
ઉલ્લેખનીય કે છેલ્લા લોકડાઉનના કારણે છેલ્લા 5 મહીનાથી તમામ થિયેટરો અને મલ્ટિપ્લેક્સ બંધ છે. આવી સ્થિતિમાં, ફિલ્મોએ મોટા પ્રમાણમાં મુશ્કેલી વેઠી રહી છે. હવે અનલોક -5 માં થિયેટરો ખોલવાના સમાચારોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને મોટી રાહત મળી આ સાથે જ ફિલ્મ દર્શોકોમાં પણ ત્સાહ જોવા મળશે લાંબા સમય બાદ તેઓ થીયેટરોમાં ફિલ્મ જોવા શકશે
સાહીન-