1. Home
  2. revoinews
  3. આરા સેક્સ કાંડઃ4 હજાર રુપિયામાં કર્યો હતો કિશોરીનો સોદો
આરા સેક્સ કાંડઃ4 હજાર રુપિયામાં કર્યો હતો કિશોરીનો સોદો

આરા સેક્સ કાંડઃ4 હજાર રુપિયામાં કર્યો હતો કિશોરીનો સોદો

0
Social Share

ભોજપુર અને પટના સાથે સંકળાયેલો બિહારનો સેક્સ કૌભાંડ ખૂબ ચર્ચામાં છે,ત્યારે સંદેશના આરજેડીના ધારાસભ્ય અરૂણ યાદવની મુશ્કેલીઓ વધી રહી છે.આ કેસમાં હવે તે જેલમાં જશે તેમ માનવામાં આવી રહ્યું છે. પોલીસની વિનંતી પર, શુક્રવારે પોક્સોની વિશેષ અદાલતે ધારાસભ્ય અરૂણ યાદવ વિરુદ્ધ ધરપકડનું વોરંટ કાઢ્યું હતું.

વોરંટ મળતાની સાથે પોલીસની ટીમ ઘરપકડની તૈયારીમાં લાગી અને તે માટે ઘારાસભ્યના દરેક ઠેકાણાઓ પર દરોડા પણ પાડવામાં આવ્યા,જો કે આ મામલે હજુ પોલીસે સાફ વાત કરી નથી, આ કેસના આઈઓ ચંદ્રશેખર ગુપ્તા શુક્રવારે ડાયરી લઈને કોર્ટમાં પહોંચ્યા હતા ત્યાર બાદ કોર્ટે બપોર પછી ધારાસભ્ય વિરુધ વોરંટ કાઢ્યું હતું, સેક્સ કાડંમાં નામ આવ્યા પછી પોલીસ ઘરપકડના વોરંટ માટે બુધવારે જ કોર્ટમાં પહોચી હતી ત્યારે કોર્ટેને આવેદનમાં કોઈ ખામી જણાતા કોર્ટે ડાયરીની માંગ કરી હતી, જો કે તે પછી આ ઘારાસભ્ય ફરાર થઈ ગયા હતા,  પીડિત કિશોરીનું બયાન 6 તારીખે લેવામાં આવ્યું હતુ,આ બયાનમાં ધારાસભ્યનું નામ બહાર આવ્યું હતું.

4 હજાર રુપિયામાં કિશોરીનો સોદો કરવામાં આવ્યો હતો

બિહારના હાઈ પ્રોફાઈલ સેક્સ કાંડનો શિકાર આરાની કિશોરીનો માત્ર 4 હજાર રુપિયામાં સોદો કરવામાં આવ્યો હતો,તે કિશોરી સાથે પહેલી વાર લખનઉમાં ગલત કામ કરવામાં આવ્યું હતુ,તે માટે તેને લખનઉના રહેવાસી રિંકુ નામના યૂવકના ઘરે લઈ જવામાં આવી હતી અને ત્યા આરોપીએ તેના ગલત ઈરાદાને અંજામ આપ્યો હતો, ત્યારે તે કિશોરીને લઈને આવેલી મહિલા સાથે પણ આરોપીએ ગલત કામ કર્યું હતું,તેના બદલામાં કિશોરી અને મહિલાને 4-4 હજાર રુપિયા આપવામાં આવ્યા હતા.ત્યારે  મહિલા અને કિશોરી વચ્ચે આરાની રેહવાસી એક યૂવતીને માત્ર 500 રુપિયા આપવામાં આવ્યા હતા, ત્યારે આ સમગ્ર વાત અને ઘટના સેક્સકાંડ માટે જે મહિલા યૂવતીઓને લાવી હતી તેણે પોતે જ પોલીસ સામે કબુલી હતી,મહિલા પોતે શિકાર બનતા તેણે પોલીસને આ વાત જણાવી દીધી હતી.

જો મહિલાએ આપેલા બયાનને સાચુ માનવામાં આવે તો આ કિશોરીને આરાથી લખનઉ રિંકુ નામના યૂવકના ઘરે લાવવામાં આવી હતી અને અહિયા આરોપીએ આ બન્ને સાથે ગલત કામ કર્યું હતું,ત્રણ દિવસ બાદ આ બન્નેને અહિયા રાખ્યા બાદ મહિલા કિશોરીને લઈને પહેલા પટના અને પછી રા પહોચી હતી.ત્યાર બાદ પીડિતને આરા સ્થિત મનરેગાના એન્જીનિયરના ઘરે મોકલવામાં આવી,ત્યાર પછી પટનાના સચિવાલય સ્થિત એક સરકારી ફ્લેટ પર મોકલવામાં આવી અને જ સ્થાનને ધારાસભ્યનું નિવાસ માનવામં આવે છે,આ કિશોરીને મહિલાએ પાછલા દરવાજાથી પ્રવેશ કરાવ્યો હતો,164 હેઠળ કોર્ટમાં આપવામાં આવેલા ફરી બયાન મુજબ આ ફ્લેટમાં ભોજપુરના શંદેસના ઘારાસભ્ય અરુણ યાદવ પર ખરાબ કામ કરવાના આરોપ આ કિશોરીએ લગાવ્યા છે તે આરોપી ત્યાર બાદ આ કિશોરીને અન્ય બધી જગ્યાઓ પર પણ લઈ જવા લાગ્યો હતો.

રિંકૂની કોઈ ભાળ મળી નથી

આ કિશોરીને દેહ વ્યાપારના ધંધામાં ધકેલવામાં મહત્વપુર્ણ ભાગ ભજવનાર મહિલાને કદાચ પોલીસ ભૂલી ગઈ છે, કિશોરીને પ્રથમ વખત દર્દ આપનારો રિંકૂની પણ હાલ સુધી પોલીસને કોઈ ભાળ મળી નથી,રિંકૂના સંપર્ક ભોજપુરથી પણ બતાવવામાં આવી રહ્યા છે.

વિધાયક અરુણની તપાસમાં પટનામાં પણ દરોડો પાડ્યો

ભોજપુર અને પટના સાથે સંકળાયેલા સેક્સકાંડમાં સંદેશના ઘારાસભ્ય એરુણ યાદવ પર શુક્રવારે વોરંટ કાઢવામાં આવ્યું હતુ,ત્યાર બાદ તેની ધરપકડ નક્કી માનવામાં આવી રહી છે,જો આ ધારાસભ્યએ પોતાને સરેન્ડર ન કર્યું તો પોલીસ તેમના વિરુધ કરર્શિયલ શ્યૂ રજુ કરશે

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code