આજરોજ મુસ્લિમ સ્ટૂડન્ટ્સ ફેડરેશનના કાર્યકર્તાઓએ કોલેજ કેમ્પસની બહાર એક પ્રદર્શન યોજ્યુ હતું ત્યારે સ્ટૂડન્ટ્સે બળજબરી પૂર્વક કોલેજમાં પ્રવેશ કરવાના પ્રયત્ન કર્યા હતા,કેરલના તિરુવનંતપુરમમાં યૂનિવર્સિટી કોલેજમાં થોડા દિવસ પહેલા એક વિદ્યાર્થીને ચપ્પુ મારીને હુમલો કરવામાં આવ્યો હતો ત્યાર પછી અહિની પરિસ્થિતી ગંભીર જોવા મળી હતી ત્યારથી લઈને આજ વિવસ સુધી વિદ્યાર્થીઓ કોલેજ અને પોલીસના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છેત્યારે આજરોજ પણ મુસ્લિમ સ્ટૂડંટ્સ ફેડરેશનના કાર્યકર્તાઓએ કેમ્પસની બહાર પ્રદર્શન કર્યું હતુ અને બળજબરી પૂર્વક કોલેજમાં ધુસવાના પ્રયત્ન પમ કર્યા હતા જ્યારે વિદ્યાર્થીઓ ને રોકવા માટે પોલીસે વોટર કૈનન અને આસું ગેસ પમ છોડ્યા હતો જ્યારે કેટલાક વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત પમ કરી હતી, 12 જુલીના રોજ તિરુવનંતપુરમમાં યૂનિવર્સિટી કોલેજના ત્રીજાવર્ષમાં અભ્યાસ કરતા અખિલ નામનાયબવકને ચપ્પુ મારવામાં આવ્યું હતુ આ ઈજાગ્રસ્ત થયેલ વિદ્યાર્થી સીપીએમના વિદ્યાર્થી સંગઠન એસએફઆઈના સભ્ય હતો.
આ ઘટનાને લઈને હમણા સુધી કેટલાક લોકોની ટકાયત કરવામાં આવી છે સોમવારના દિવસે પણ પોલીસે મુસ્લિમ સ્ટૂડંટ્સ ફેડરેશનના બે વિદ્યીર્થોની અટકાયત કરી હતી ,ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી માકર્સડવાદી (સીપીઆઈએમ)ની વિદ્યાર્થી શઆખાના એસએફઆઈના 8 સભ્યોએ ગયા અઠવાડીયે કોલેજમાં અભ્યાસ કરતા બીએ છેલ્લા વર્ષના વિદ્યર્થી પર ચપ્પુથી હુમલો કર્યો હતો આ હુમલામાં ન્ય બે વિદ્યાર્થી પમ ધાયલ થયા હતા
સોમવારે રાજધાનિ સ્થિત ક સીપીઆઈ-એમ સભ્યના ઘર જતા સમયે અહિ પાસેના બસસ્ટોપ પરથી રાત્રે બે વાગ્યે આસપાસ શિવરંજીત અને નજીમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે અન્ય 3 આરોપીઓની રવિવારના રોજ ધરપકડ કરાઈ હતી અત્યાર સુધી કુલ 5 લોકોની આ મામલામાં ધરપકડ કરવામાં આવી છે.