આરજેડીના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવને રાંચી હાઈકોર્ટે જામીન આપ્યા છે. દેવધર ટ્રેઝરી મામલામાં સજાની અડધી અવધિ ગુજારવાને આધાર બનાવીને લાલુપ્રસાદ યાદવ તરફથી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.
આ સુનાવણી કરતા રાંચી હાઈકોર્ટે લાલુપ્રસાદ યાદવને 50-50 હજાર રૂપિયાના મુચરકા પર જામીન આપી છે.
રાંચી હાઈકોર્ટે લાલુપ્રસાદ યાદવને અદાલતમાં પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
tags:
chara kand