Site icon hindi.revoi.in

અયોઘ્યામાં રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ 22 કિલો ચાંદીની ઈંટથી કરવામાં આવશે

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

અયોઘ્યા રામ નગરીમાં આનવારી 5 ઓગસ્ટના રોજ ભુમિ પૂજનના ઇત્સવને લઈને અનેક તૈયારીઓ થઈ રહી છે,મંદિર નિર્માણને લઈને રામ નગરી અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે,સમગ્ર અયોધ્યાને નવેરી દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે,રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ ચાંદીની ઈંટથી કરવામાં આવનાર છે,આ સમગ્ર બાબતે ફૈઝાબાદના બીજેપી સાંસદ લલ્લુ સિંહએ ટ્વિટ કર્યું છે.

લલ્લુ સિંહએ આ ચાંદીની ઈંટનો ફોટો શેર કરીને લખ્યું છે કે, “આ મારુ સૌભાહગ્ય છે કે, આ પવિત્ર ઈંટને પ્રધાનમંત્રી મોદી દ્રારા સ્થાપિત કરતા સમયે મને મંદિરના આંગણમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળશે”, આ ચાંદીની ઈંટનું વજન 22 કિલો અને 600 ગ્રામ છે.

5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી ભુમિ પૂજન બાદ ચાંદીની ઈંટથી મંદ્ર નિર્માણ માટે શિલાન્યાસ કરશે,હાલ આ ચાંદીની ઈંટ અયોઘ્યા ખાતે પહોંચાડવામાં આવી ચૂકી છે,ઉલ્લખનીય છે કે દેશની કોરોડા જનતા આ દિવસની ખુબ જ આતૂરતાથી રાહ જોઈ રહી છે,સમગ્ર દેશના લોકોમાં મંદિર નિર્માણને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સાહીન-

Exit mobile version